SearchBrowseAboutContactDonate
Page Preview
Page 937
Loading...
Download File
Download File
Page Text
________________ માણવ અધિકાર. [ તૃતીય एनं मारयामीति सङ्कल्पविषयक हिसायाः परित्यागरूपत्वं देशतः કાળાતિવાસ્તવિતેÒક્ષળમ ( ૨૧૩ ) eve અર્થાત્ આને હું મારૂં એ પ્રકારના ઇરાદા પૂર્વક (નિરપરાધી નિરપેક્ષ જીવની ) જે હિંસા થાય તે હિંસાના ત્યાગ કરવા તે ‘ પ્રાણાતિપાતવિરમણુરૂપ દેશિવરિત ’ છે, અહિંસા અને અનેકાન્ત— પ્રાણાતિપાતવિરતિ કડા, પ્રાણાતિપાતવિરમણ કહે કે અહિ'સા કહે। તે એક જ છે, આ અહિસાના યથાચિત પાલન માટે અનેકાન્ત ષ્ટિની આવશ્યકતા રહેલી છે. જે મનુષ્ય અહિંસાનું પાલન કરવા તૈયાર ડાય તેની દૃષ્ટિ, તેના આચાર-વિચાર વગેરેનું અનેકાન્ત કેન્દ્ર હોવું જોઇએ. એની ધરી ઉપર તેની વિચારસરણી ઇત્યાદિ ઘુમે તે જ લાભ છે. આ અપેક્ષાએ અહિંસા અને અનેકાન્તને એક બીજાના પર્યાય ગણી શકાય; કેમકે અનેકાન્તના અથ એ છે કે આપણાથી ભિન્ન વિચાર, શિન્ન આચાર, ભિન્ન દષ્ટિ કે અન્ય કેાઈ વિષય પરત્વે ભિન્નતા અન્ય સત્યશેાધકમાં નજરે પડતાં જરા પણ ગુસ્સે ન થતાં તેની સાથે સમભાવ રાખવા. તેના તરફ પણ પ્રેમપૂર્વક વર્તન કરવું એટલે કે અહિંસાત્મક લાગણી રાખવી.' આ સંસારમાં રગની, જાતિની, સ'પ્રદાયની, ગચ્છની, વિધિવિધાનની ઇત્યાદિ જેટલી જાતની ભિન્નતા છે તે સ ભિન્નતાઓના સમન્વય કરવાને માટે—તેને એકતારૂપ સૂત્રમાં શુ'થવાને માટે અનેકાન્ત ષ્ટિના આવિર્ભાવ છે. અનેકાન્તાત્મક વિચારથી સત્ર પ્રેમના સંચાર થાય છે; મૈત્રી, પ્રમાદ કારુણ્ય અને માસ્થ્ય એ ચાર દિવ્ય અને આત્માને ખાસ ઉપયેાગી ભાવનાઓની વૃદ્ધિ થાય છે; અને તેમ થતાં ઉત્તરાત્તર ચિત્તની શુદ્ધિ થાય છે અને ચિત્ત શુદ્ધ થતાં નિજ ( પેાતાનુ' ) અને જિનનું તાદાત્મ્ય પ્રકટે છે, અહિંસાની ચત્તુભ ગી— અહિંસાનું લક્ષણ દશવૈકાલિકની શ્રીહરિભદ્રસૂરિષ્કૃત વૃત્તિના ૨૪મા પત્રમાં સૂચવાયુ‘ છે अप्रमत्ततया शुभयोगपूर्वकं प्राणाव्यपरोपणम् " અર્થાત અપ્રમત્તપણે શુભ ચેગ પૂર્ણાંક દશ પ્રાણાના અનુચ્છેદ ચાને બચાવ તે અહિંસા’ છે. આ અહિંસાના ચાર ભંગા છેઃ-( ૧ ) દ્રવ્યથી તેમજ ભાવથી, ( ૨ ) દ્રવ્યથી પરંતુ ભાવથી નહિ, ( ૩ ) દ્રવ્યથી નહિ પર`તુ ભાવથી અને (૪) દ્રવ્યથી પણ નહિ અને ભાવથી પણ નહિ. 66 ૧ જનતાના હૃદયના અમૃતરૂપ, સમાજની સંવિની ઔષધીરૂપ અને જ્ઞાનયેાગીઓની પરમ વિભૂતિરૂપ એવા પ્રેમની બે બાજુ છે:–( અ ) અહિંસા અને ( ૨ ) અનુકંપા. એની ખીજી બાજુ સેવાની જનની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy