________________
૮૫૪
આસવ-અધિકાર.
તૃતીય (૧).સોનું, (૨) કલાઈ, (૩) તાંબુ, (૪) રૂપુ, (૫) લેટું, (૬) સીસું, (૭) હિરણ્ય ( રૂપિયા વગેરે), (૮) પાષાણ ( વિજાતીય રત્ન), (૯) વા (હીર ), (૧૦) મણિ ( જાતિવંત રત્ન), (૧૧) મેતી, (૧૨) પરવાલા, (૧૩) શંખ, (૧૪) તિનિશ ( એક જાતનું ઝાડ), (૧૫) અગુરુ, (૧૬) ચંદન, (૧૭) વસ્ત્ર, (૧૮) ઊનનાં વસ્ત્ર, (૧૯) કાષ્ઠ (શ્રીપર્યાદિનાં ફળ વગેરે), (૨૦) ચર્મ (સિંહ વગેરેનું ચામડું), (૨૧) હાથી વગેરેના દાંત, (૨૨) ચમરી વગેરેના વાળ (કેશ), (૨૩) ગંધ અને (૨૪) પિપલી વગેરે દ્રવ્યષધ.
સ્થાવરના (1) ભૂમિ યાને ક્ષેત્ર, (૨) ગૃહ અને (૩) વૃક્ષને સમૂહ એમ ત્રણ પ્રકારે છે. દ્વિપદના (૧) ચકારબદ્ધ અને (૨) માનુષ એમ બે પ્રકારે છે. તેમાં પ્રથમ પ્રકારથી ગાય વગેરે સમજવું, જ્યારે દ્વિતીય પ્રકારથી દાસ, દાસી વગેરે સમજવાં.
- ચતુષ્પદના (૧) ગાય, (૨) ભેંસ, (૩) ઊંટ, (૪) બકરી, (૫) ઘેટી, (૬) “અશ્વ, (૭) અશ્વતર (ખચ્ચર), (૮) 'ઘેડ, (૯) ગધેડે અને (૧૦) હાથી એમ દશ ભેદે છે.
તાંબાને કળશ વગેરે વ્યક્તિરૂપે અનેક પ્રકારનું મુખ્ય છે, પરંતુ તેને અત્ર એક જ ગણેલ છે.
संखो तिणिसागुरुचंदणाणि वत्था मिलाणि कट्ठाणि । तह चम्मदंतवाला गंधा दघोसहाहं च ॥ २५५ ॥".
[ કરનાર વાસઃ સુવË--aw-17-સ્ટોનિ | સીતા-
fo-rism-z-vજ-દિ-કાજાનિ || a: સિનિશા-ડશુક્ર- નાનિ -ડમિr fryif તથા ત્ર-ત-ar Sા સૂ પષનિ ૧ | ]
૧ આના ( અ ) સેતુ, ( આ ) કેતુ અને ( છ ) સેતુકેતુ એમ ત્રણ પ્રકાર છે. અરઘાદિ દ્વારા જે ક્ષેત્રમાં જળ પૂરું પાડવામાં આવે તે “સેતુ-ક્ષેત્ર', મેઘની વૃષ્ટિથી જ્યાં પાક થાય તે “કેતુક્ષેત્ર” અને બંને જાતનાં જળથી જ્યાં પાક થાય તે “સેતુ-કેતુ-ક્ષેત્ર” કહેવાય છે.
૨ આના ( અ ) ખાત, ( આ ) ઉચ્છિત અને ( છ ) ઉભયસ્વરૂપી એમ ત્રણ ભેદો છે. ભયરા વગેરે “ ખાત ', પ્રાસાદ વગેરે ઉસ્કૃિત અને બેયરાની ઉપરનાં ગૃહ વગેરે “ ખાત-ઉસ્કૃિત ' જાણવાં.
૩ નાળિયેર વગેરેની વાડીએ. ૪ વાહીક વગેરે દેશમાં ઉત્પન્ન થયેલા જાતિવત.
૫ અજાતિવત.
કો' ,
,
,
,
, ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org