SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૭ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા નહિ પણ સાથે સાથે એ અશાંતિની વૃદ્ધિ પણ કરે છે. તૃણા ઉપર યોગ્ય અંકુશ ન રખાય તે એનાયેગે જરૂરીઆતે વધતી જાય અને પરિણામે અશાંતિની જવાળા રોમેર ફેલાઈ જાય એટલે કે નિરંકુશ ઈચ્છાઓને અધીન બનનારી વ્યક્તિ પિતાના જીવનની આદરણીય અને અનુપમ શાંતિને ઈરાદા પૂર્વક નાશ કરે છે. અસતેષની ભાવના એની અશાંતિની ચિતાને સળગતી જ રાખે છે અને એમાં એનું સર્વસ્વ હેમાય છે અને પરિણામે એના દુઃખને પાર રહેતો નથી. જીવનને શાંતિમય અને સુખદ બનાવવા માટે તૃષ્ણાના વેગને રોક જોઈએ અને તેમ કદાચ શરૂઆતમાં ન બને તે એ વેગની દિશા તો જરૂર ફેરવવી જ જોઈએ. એમ ન થાય અને કેવળ તૃષ્ણારૂપ નદીના પૂરમાં જ તણાવાનું ચાલુ રહે તે પિતાના આત્માની અધોગતિ માટે જરાએ શંકા રહેતી નથી, એટલું જ નહિ પણ જગતને એ પ્રવૃત્તિ ત્રાસદાયક નીવડે છે અને એથી જગતના તમામ જવાના કલ્યાણની અનુપમ ભાવના તે પ્રકટયા પહેલાં જ મરી જાય છે. પરિગ્રહના પ્રકારે પરિગ્રહણ કરાય તે “પરિગ્રહ છે. એના ૬, ૯ અને ૬૪ એમ જુદી જુદી અપેક્ષા અનુસાર પ્રકારે પડે છે. જુઓ દશવૈકાલિકની નિયુક્તિ (ગા. ૨૪૯). આની ૨૫૦ મી ગાથા મુજબ ગૃહસ્થના અર્થ રૂપ પરિગ્રહના (૧) ધાન્ય, (૨) રન, (૩) સ્થાવર, (૪) દ્વિપદ, (૫) ચતુષદ અને (૬) ધાતુ એમ છ પ્રકારે છે અર્થાત્ ત્યાં અર્થ–પરિગ્રહ સામાન્યપણે છ પ્રકારને કહેવાયેલું છે. એના અવાંતર સેલે વિચારતાં એના ૬૪ પ્રકારે પડે છે. જેમકે ધાન્યના ચાવીસ પ્રકાર, રત્નના ચોવીસ પ્રકાર, સ્થાવરના ત્રણ, દ્વિપદના બે, ચતુષ્પદના દશ અને ધાતુને એક (૨૪+૨૪+૩+૨+૧+૧=૬૪). આ પિકી ધાન્યના વીસ પ્રકારે તે આપણે ૩૭૭ મા તેમજ ૩૭૮ મા પૃષ્ઠમાં જઈ ગયા છીએ. ત્યાં આપેલી ગાથાઓ દશવૈકાલિક-નિર્ય ક્તિની ૨૫૨ મી અને ૨૫૩ મી ગાથા સાથે પ્રાયઃ અક્ષરશઃ મળતી આવે છે, અને તે આ નિયુક્તિમાંથી ઉધૂત કરેલી જણાય છે. વીસ પ્રકારનાં રત્નોનાં નામ દશવૈકાલિક-નિર્યુક્તિ (ગા. ૨૫૪-૨૫૫)માં નીચે મુજબ આપેલાં છે – ૨ धम्मो एसुषाद्रो अस्थस्त बउब्धिहो उ निक्खेषो । ओहेण छविहऽत्थो चरसहिषिहो विभागेणं ॥ " [धर्म एष उपदिष्टोऽर्थस्य चतुर्विधस्तु निक्षेपः । મોજ fasઈતુfછfષો વિમા (f ) ] “ જાનિ જા ઘાયર ના થાય તો એ જ ! मोहेण छविहऽस्थो एसो धीरेहिं पन्नत्तो ॥" [ પાશ્વામિ રત્ન છાપ ઉપ જpsge si ओधेन षद्धिधोऽर्थ एष धीरैः प्राप्तः ॥ ] रियणाणि चउम्धीस सुषण्णतउतंबरययलोहाई। सोसगहिरण्णपासाणबारमणिमोसिअपवालं ॥ २५४॥ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy