SearchBrowseAboutContactDonate
Page Preview
Page 931
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ર અગ્નિવ-અધિકાર [ સ્વતીય वाऽऽश्लेषजनितसुख मुपलभमानयोः स्त्रोपुंसोविलक्षणसंयोगविशेषरूपत्वं वा, उदितवेदयोः स्त्री पुंसोः परस्परं स्वयमेव वा विलक्षणसंयोगपूर्वकशरीराश्लषे सति रागपरिणामरूपत्वं वाऽब्रह्मणो लक्षणम् । (४१०) અથત મહનીય કર્મના ઉદય દરમ્યાન કષાયાદિ પ્રમાદરૂપે પરિણમેલ આત્મા સજીવ અને નિર્જીવ સ્ત્રોતસનું સેવન કરે તે “અબ્રહ્મ” છે. અથવા મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા રાગરૂપ પરિણામને લીધે પરસ્પર આલિંગન કરવાથી કે પોતાની મેળે ગુહ્ય અવયવના સ્પર્શથી સુખ પામનારાં સ્ત્રી અને પુરુષના વિલક્ષણ સંગને “અબ્રહ્મ” કહેવામાં આવે છે. અથવા વેદનીય કર્મના ઉદયવાળાં સ્ત્રી અને પુરુષને પરસ્પર અથવા તે પિતાની મેળે વિલક્ષણ સંયોગ દ્વારા શરીરને આશ્લેષ થતાં જે રાગરૂપ પરિણામ ઉત્પન્ન થાય તે “અબ્રા” કહેવ ચ છે. પરિગ્રહનું લક્ષણ...: सवित्ताचित्तमिश्रद्रव्येषु ममत्वलक्षणतृष्णारूपत्वं, प्रमत्तयोगमाश्रित्य बाह्याभ्यन्तरद्रव्येषु 'ममेति ममत्व भावलक्षणेमू रूपत्वं, प्रमत्तयोगानुवृत्तिसामर्थ्याद् बाह्याभ्यन्तरतृष्णारूपत्वं, बाह्याभ्यन्तरद्रव्यस्यार्जनरक्षणसंस्कारादिव्यापारविषयकतृष्णारूपत्वं वा परिग्रहस्य ઋક્ષણમ્ (ર) અર્થાત સચિત્ત, અચિત્ત અને મિશ્ર (સચિત્તાચિત્ત) એવા ત્રણ પ્રકારનાં દ્રવ્યને વિષે મમતારૂપ તૃષ્ણ તે “પરિગ્રહ” છે. અથવા પ્રમત્ત એગને લીધે બાહ્ય અને આત્યંતર દ્રવ્યને વિષે મારાપણુરૂપ મૂચ્છ રાખવી તે “પરિગ્રહ છે. અથવા પ્રમત્ત યોગની અનુવૃત્તિના બળથી બાહ્ય અને આત્યંતર દ્રવ્યનાં ઉપાર્જન, રક્ષણ, સંસ્કાર વગેરે જાતની પ્રવૃત્તિ સંબંધીની તૃષણ તે પરિગ્રહ” છે. તૃષ્ણ જેમ ઈષ્ય અશાંતિને ઉત્પન્ન કરે છે તેમ તૃષ્ણ પણ અશાંતિની ઉત્પાદક છે, એટલું જ ૧ મા એ “મૃત્યુ' છે અને એ “શાશ્વત બ્રહ્મ છે. આ પ્રમાણેને ભગવદગીતાને સંદેશ હિંદુ ધર્મનું કેન્દ્ર છે. એની ધરી ઉપર સઘળા આચાર વિચાર ઘૂમે છે, ૨ તસ્વાર્થ (અ. ૭)માં બારમા સૂત્રપે કહ્યું છે કે “લૂક રિવ્રારા ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy