SearchBrowseAboutContactDonate
Page Preview
Page 927
Loading...
Download File
Download File
Page Text
________________ exe હિસાના ફળની વિચિત્રતા—— કેટલીક વાર હિંસા દેખાવમાં ઘેાડી હાવા છતાં તેના ફળની બહુલતા જોવાય છે, જ્યારે કેટલીક વાર હિ ંસા ઘણી થઈ હોય અને તેનું વિપાકરૂપ ફળ અલ્પ અનુભવાય છે. કાઇક વેળા હિ'સાનુ' તરત જ ફળ ભાગવવુ' પડે છે અને કાઇ વાર તે ઘણા લાંબા કાળે ભેગવવુ પડે છે. કેટલીક વાર એમ પણ બને છે કે હિં’સા એકાદ વ્યક્તિ કરે છે અને ફળ અનેક ભાગવે છે, જ્યારે કેટલીક વાર હિ`સા અનેક વ્યક્તિ કરે છે અને ફળ એક જણુ ભાગવે છે. આ હકીકતને હિંસાની વિવિધતા અને વિચિત્રતા સાથે સબંધ હાવાથી એને વિષે પણ અત્ર થાડાક ઊહાપાહ કરીશું. માસવ-અધિકાર. અલ્પ અભિનિવેશને વશ થઇ, પ્રમાદને અધીન બની જમાલિ જેવા નિવેએ ભાવપ્રાણના ત્યાગરૂપ અલ્પ હિંસા સેવી, પરંતુ દીર્ઘ સંસારપરિભ્રમણુરૂપ ઘણા દુ:ખનેા તેમને અનુભવ કરાવવાવાળી તે નીવડી. આ પ્રથમ પ્રકાર છે. અનેક મનુષ્યેાના સંહાર કરનાર હ્રપ્રહારી જેવાને તેમની હિં’સાનુ ફળ કેવળ લેકિનઢા અને અલ્પ તાડન તન જેટલું જ મળ્યુ. આ દ્વિતીય પ્રકાર છે. આ ઉપરથી એ સૂચિત થાય છે કે એવા કંઇ નિયમ નથી કે ઘણા જીવાને મારવા રૂપ હિંસાનું ફળ તીવ્ર નરકાદિ દુ:ખ જ છે. વસ્તુસ્થિતિ તે એ છે કે પ્રમાદનિત તીવ્ર અને દુષ્ટ અધ્યવસાય પૂર્વક જે હિંસા કરાઇ હોય તે પ્રાયઃ નરકાદિના અસહ્ય દુઃખના અનુભવ કરાવે છે. રૌદ્ર ધ્યાનને અનુકૂળ એવા કઠોર હૃદય પૂર્વક અતિશય સક્લિષ્ટ અધ્યવસાયને સેવીને અનેક ત્રસ જીવેાના પ્રાણત્યાગરૂપ જે હિંસા કરાય છે તેવુ ફળ કેટલીક વાર તેા આ લેાકમાં પણ તરત જ ભાગવવું પડે છે, દાખલા તરીકે છ ખંડ સાધવાની ઇચ્છાવાળા કાણિક નરેશ્વરને નરકરૂપ ફળની પ્રાપ્તિ પૂર્વે આ લાકમાં જ વણુમેતે મરવું પડયું. વમાન કાળમાં કરેલી હિંસા કોઇક વેળા વર્તમાન કાળમાં પણ ફળ આપે છે. જેમકે જે વખતે સુન્દે ઉપસુન્દને માર્યાં તે વખતે ઉપસુન્દે સુન્દને માર્યાં, વળી કાલાંતરમાં પણ હિં'સાનું મૂળ ભાગવાય છે. Jain Education International [ તૃતીય હિંસા એક જણ કરે છે અને તેનુ ફળ ઘણા ભગવે છે એમ પણ બને છે. ઉદાહરણ તરીકે પાલક મંત્રીએ દક મુનીશ્વરના ૫૦૦ શિષ્યાને ઘાણીમાં પીલીને મારી નાંખ્યા અને તેના દારુણુ વિપાકના—તેના ભયંકર ફળને આખા દેશ ભાગી બન્યા. વિશેષમાં સાંબ, પ્રદ્યુમ્ન વગેરે યાદવાએ દ્વૈપાયન ઋષિને હેરાન કર્યાં અને તેનુ કટુ ફળ દ્વારિકાની સમગ્ર પ્રજાને ચાખવુ. પડયું. ૧ સરખાવા—— कोडाकोटीगुणो वा हुज विषागो बहुतरो वा 19 [ कोटाकोटिगुणो वा भवेद विपाको बहुतरो वा ] k For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy