________________
ઉલ્લાસ ]. આહંત દર્શન દીપિકા.
૩૫ પ્રકૃતિને અનુભાગબંધ પણ સંભવે છે. તેથી મુખ્યપણે અનુભાગબંધની અપેક્ષાએ આસવના વિભાગનું સમર્થન જણાય છે. એ સિવાય અન્ય કઈ રીતે સમર્થન સંભવતું હોય તે વિદ્વાન પાઠક તે જણાવી મને ઉપકૃત કરશે.
-
૭૮૪મા વૃષ્ઠમાં સાતવેદનીય કર્મના આસવનું પ્રતિપાદન કરતી વેળા ભૂતવિષયક અનુકંપા અને વતીને વિષે અનુકંપા એ ઉલ્લેખ કર્યો હતે તે વ્રત એટલે શું, વ્રતનું સ્વરૂપ શું છે ઈત્યાદિ જિજ્ઞાસાની તૃપ્તિ અર્થે વ્રતના વિરોધી અવ્રતના સ્વરૂપનું પ્રથમ અત્ર નિરૂપણ કરીશું કે જેથી વ્રત અને વ્રતીનું સ્વરૂપ વિશેષતઃ સમજાય.
હિંસા, અસત્ય, તેય (ચોરી), અબ્રહ્મ અને મૂછ (પરિગ્રહ) એ અવ્રત છે અને એને આચરનાર પ્રાણી ચારિત્રમેહનીય કર્મ બાંધે છે.
સૌથી પ્રથમ આપણે હિંસાનું સ્વરૂપ વિચારીશું તો જણાશે કે “હિંસા” શબ્દો હન” અર્થવાળા હિંસિ ધાતુ ઉપરથી બને છે. આથી કઈ પ્રાણીને હણ, માર એ હિંસાને અર્થ થાય છે. ભારતીય ઋષિ-મુનિઓએ હિંસાની સ્પષ્ટ વ્યાખ્યા કરતાં કહ્યું છે કે –
“ જ્ઞાવિઘાઘનશ્વારા અથવા “ ઘfigવરાધના િિા " અર્થાત પ્રાણીઓના પ્રાણને વિયોગ કરવા માટે જે પ્રવૃત્તિ થાય તે “હિંસા ” છે અથવા પ્રાણીને દુઃખ દેવા માટે જે પ્રયત્ન યાને ક્રિયા કરાય તે હિંસા છે. પ્રસ્તુત ગ્રંથકાર હિંસાનું લક્ષણ નીચે મુજબ નિઃશે છે –
. कषायादिप्रमादपरिणतात्मना कायादिकरणव्यापारपूर्वकप्राणव्यपरोपणरूपत्वं, प्रमत्त कर्तृकयोगमाश्रित्य प्राणव्यपरोपणरूपत्वं,'प्रमादयुक्तयोगमाश्रित्य प्राणव्यपरोपणरूपत्वं, द्वेषबुद्धयाऽन्यस्य दुःखोપાન પર્વ વા દિલાયા અક્ષણમ્ ા (૪૦૭)
અર્થાત કષાય વગેરે પ્રમાદરૂપે પરિણમેલ આત્મા દ્વારા શરીરાદિ કરણની પ્રવૃત્તિ વડે થતું પ્રાણુને નાશ તે હિંસા ” છે. અથવા પ્રમત્ત કર્તાના વેગને આશ્રીને થતું પ્રાણુને નાશ તે “હિંસા ”
૧ સરખાવો તસ્વાર્થ ( અ. ૭)નું નિમ્નલિખિત સૂત્ર –
ઇશરનાર બાળક ઉતા | ૮ | ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org