SearchBrowseAboutContactDonate
Page Preview
Page 912
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] ૮૩૩ આહંત દર્શન દીપિકા. નમ્ર વૃત્તિનું લક્ષણ विनयप्रवणत्वं नीचैर्वृत्तेलक्षणम् । ( ४०३) અથૉત્ વિનય કરવામાં તત્પરતા એ “નીચૈવૃત્તિ” યાને “નમ્ર વૃત્તિ છે. અનુસેકનું લક્ષણ गर्वाभावकरणरूपत्वमनुत्सेकस्य लक्षणम् । ( ४०४ ) અર્થાત અભિમાનને અભાવ યાને નિરભિમાનતા તે અનુત્યેક છે, કેમકે ઉલ્લેકને અર્થ અભિમાન” છે. ઉચ્ચ ગોત્રનું લક્ષણ– नोचैर्गोत्रलक्षणाभावत्वे सति विनयप्रवणतापूर्वकगर्वाभावादि- . #ાર વરવમુત્ર ઋક્ષણમ્ (૪૦) અર્થાત્ નીચ ગોત્રકમના લક્ષણને જેમાં સર્વથા અભાવ હોય અને સાથે સાથે વિનય સાચવવામાં તત્પરતા પૂર્વક નિરભિમાનનાં કાર્યો કરાતાં હોય તે “ઉચ્ચ ગોત્રકમનું લક્ષણ છે. અંતરાયના આસ દાન, લાભ, ભગ, ઉપલેગ અને વીર્યને વિષે વિદન નાંખવું તે અંતરાયકમના આસ છે. અર્થાત્ દાનાંતરાય, લાભાંતરાય ઈત્યાદિ દ્વારા જીવને અંતરાયકમને બંધ થાય છે. અંતરાયનું લક્ષણ दानादीनां विघ्नकरणरूपत्वमन्तरायस्य लक्षणम् । (४०६) અર્થાત દાનાદિને વિષે ખલેલ પહોંચાડવી તે “અંતરાય” છે, એટલે કે કેઈને દાન કરતાં, કેઈને કાંઈ મેળવતાં કે કેઈના ભેગ, ઉપભોગ વગેરેમાં અડચણ કરવાની વૃત્તિ રાખવી તે “અંતરાય છે. આની ઇયત્તા આ પ્રમાણે આપણે સાંપરાચિક કમની દરેક મૂળ પ્રકૃતિના જે જુદા જુદા આસો ગણાવ્યા તે ઉપલક્ષણરૂપ સમજવા કેમકે આ ઉપરાંત પણ બીજા પ્રત્યેક પ્રકૃતિના આસો છે. જેમકે આળસ, પ્રમાદ, મિથ્યપદેશ વગેરે જ્ઞાનાવરણીય કર્મ કે દર્શનાવરણીય કર્મના આસ છે, જોકે એ પૂર્વે ગણવાયા નથી. એવી જ રીતે અશુભ પ્રયોગો વગેરે અસાતવેદનીય કર્મના આસવ છે. 105 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy