SearchBrowseAboutContactDonate
Page Preview
Page 911
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨ આસવ-અધિકાર. [ સ્વતીય અર્થાત ગુણી એવા અન્ય જજોના ગુણેને અપવન દ્વારા અપલાપ કરે તે “નિન્દા ” છે. અથવા તે પારકામાં દોષ હોય કે ન હોય તે પણ તેના દેષ કાઢવા તે “પારકાની નિજા ” છે. આથી એ ફલિત થાય છે કે સાચા કે બેટા દેને દુબુદ્ધિથી પ્રકટ કરવાની વૃત્તિ તે “ નિન્દા” છે, જ્યારે મોટા કે નાના ગુણોને પ્રકટ કરવાની વૃત્તિ તે પ્રશંસા ” છે. ગુણાચ્છાદનનું લક્ષણ विद्यमानगुणाच्छादनरूपत्वं गुणाच्छादनस्य लक्षणम् । (३९९) અર્થાત્ સદભૂત ગુણેને ઢાંકવા તે “ગુણાચ્છાદન ” છે. એટલે કે બીજામાં જે ગુણ હોય તેને ઢાંકવા અને તે કહેવાને અવસર હોય છતાં દ્વેષથી તે ન કહેવા તે પરના સદ્દગુણનું આચ્છાદન છે. હવે આત્મપ્રશંસાદિનાં લક્ષણોમાં પ્રશંસા, આચ્છાદન વગેરે જે શબ્દ એજાયા છે તેનાં લક્ષણે વિચારવામાં આવે છે. તેમાં પ્રશંસાનું લક્ષણ એ છે કે – गुणोद्भावनेच्छारूपत्वं प्रशंसाया लक्षणम् । (४००) અર્થાત ગુણેને પ્રકટ કરવાની ઇચ્છા તે “પ્રશંસા છે. આચ્છાદનનું લક્ષણ – प्रतिबन्धहेतुसन्निधाने सति अनुभूतवृत्तितारूपत्वमाच्छादनस्य રક્ષા (૪૦) અર્થાત પ્રતિ મત્ત હોય ત્યારે વસ્તુને પ્રકટ ન કરવી તેનું જ આચછાદન’ છે. ઉભાવનનું લક્ષણ– प्रतिबन्धकाभावे प्रकाशवृत्तितारूपत्वमुद्भावनस्य लक्षणम्। (४०२) અર્થાત પ્રતિબંધકના અભાવમાં વસ્તુને પ્રકાશમાં લાવવી તે “ઉદ્દભાવના છે. 'પરપ્રશંસા, આત્મનિંદા વગેરે તેમજ પૂજ્ય વ્યક્તિઓ પ્રત્યે નમ્ર વૃત્તિ, “અનુત્યેક ( નિરભિમાનપણું) ઈત્યાદિ ઉચ્ચ ગોત્રકર્માના આવે છે. અર્થાત્ એ દ્વારા જીવ ઉચ્ચ ગોત્રકમ બાંધે છે. ૧ બીજાના ગુણો જેવા. ૨ પિતાના દે જેવા. ૩ વગેરેથી પિતાના દોષોને પ્રકટ કરવા રૂપ અસદગુણોદ્ભાવના અને પિતાના વિદ્યમાન ગુણોને ઢાંકવા રૂ૫ સ્વગુણુછાદન સમજવાં.. ૪ જ્ઞાન, વૈભવ વગેરેમાં બીજાથી ચઢિયાતાપણું હોવા છતાં તેને લીધે અભિમાન ન કરવું તે “ અનુસેક ' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy