________________
૮૧૯
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. કલ્પચૂર્ણિમાં કહ્યું છે કે –
" 'उस्सग्गे अववायं आयरमाणो विराहओ भणिओ।
अववाए पुण पत्ते उस्लग्गनिसेवणे भयणा ॥" અર્થાત્ ઉત્સ-માર્ગમાં અપવાદનું આચરણ કરે તે વિરાધક ગણાય, પરંતુ અપવાદમાં ઉત્સગની સેવનાની ભજના સમજવી.
" उस्सग्गे पत्ते उस्सग्गविही कायव्वो, अववाए पत्ते अववायविहिजयणा कायव्या " અર્થાત ઉત્સર્ગમાં ઉસગ–વિધિ કરે, પરંતુ અપવાદ પ્રાપ્ત થયે અપવાદ-વિધિની યતના કરવી. આ પ્રમાણે ઉત્સર્ગમાં અપવાદ અને અપવાદમાં ઉત્સર્ગ સેવવાનું મહાનિશીથ સૂત્રમાં કહેલ છે.
ઉત્સર્ગમાં ઉત્સર્ગ આશ્રીને મહાનિશીથમાં કહ્યું છે કે–
" पुण गोयमा ! मेहुणं तं एगतेणं न नियउ न बाढं न तहा आऊ तेऊ समारंभं सव्वहा सव्वप्पयारेहि संजए विवजिज्जा मुणी ॥"
અર્થાત હે ગતમ! મૈથુન એકાંતે નિયત નથી તેમજ અષ્કાય અને તેજસ્કાયના સમારંભને સંયમી મુનિએ એને સર્વથા ત્યાગ કરવો જોઈએ.
અપવાદમાં અપવાદ માટે સ્થાનાંગના ૪૧૭ માં અને ૪૩૭ મા સૂત્રે જેવાં. એમાંથી પ્રસ્તુત વિષય સંબંધી બીજી પણ વિશેષ માહિતિ મળે તેમ છે.
આ ષ ભંગી અનુસાર કેઈ વખતે ભયંકર આપત્તિના પ્રસંગે સમય જાણનાર પુરુષ સ્ત્રીપ્રસંગ કરે તે માત્ર આલેચનાથી શુદ્ધ થાય છે, પરંતુ સ્ત્રી પ્રસંગ ન કરવા છતાં સ્ત્રીને જે સ્થાન આપે-વિષય લેલુપતાથી તેનું પ્રતિપાદન કરે તે અનંત-સંસારી સમજ. શાસ્ત્રમાં
" इत्थीपसंग जइवि हु, कइयावि कुणति भगवया ठाणेसु । सोहिइ ताण सुद्धी, ठ(उ ?)विति ते दीहसंसारी ॥"
૧-૪ છાયાउत्सर्गेऽपवादमाचरन् विराधको भणितः । अपवादे पुनः प्राप्ते उत्सर्गनिषेवणे भजना ॥
उत्सर्गे प्राप्ते उत्सर्गविधिः कार्यः, अपवादे प्राप्तेऽपवादविधियतना कर्तव्या ।
यत् पुनगौतम ! मैथुनं तदेकान्तेन न नियतं न बाढं न तथा अप्तेजः समारम्भ सर्वथा सर्वप्रकारैः संयतो विवर्जयेद् मुनिः ।
स्त्रीप्रसनं यद्यपि खलु कदाचित् कुर्वन्ति भगवता स्थानेषु । શast
r૩ ?)"ત્તિ તે સંerf: .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org