SearchBrowseAboutContactDonate
Page Preview
Page 897
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૨ આસવ-અધિકાર. [ તૃતીય જણાવેલ નૈગમાદિ નયવિચારના સારને જાણવા પ્રયત્ન કરવા. વળી અનેકાન્તવાદાત્મક જૈન શાસનમાં ઉત્સર્ગ અને અપવાદ માટે પણ નીચે પ્રમાણે ષડ્લગી કપવામાં આવેલ છેઃ— ( ૧ ) `ઉત્સ, ( ૨ ) અપવાદ, ( ૩ ) ઉત્સર્ગાવાદ, ( ૪ ) અપવાદોત્સગ, (૫) ઉત્સગેટ્સ અને ( ૬ ) અપવાદાપવાદ. ૨ઉત્સના દૃષ્ટાન્ત તરીકે વિચારા નિમ્નલિખિત ગાથાઃ— 66 ' जत्थ त्थीकरफरिसं करेंति अरिहा वि कारणे जाए । तं निच्छरण गोयमा ! जाणिज्जा मूलगुणहीणं ॥ ,, અર્થાત્ યાં અરિહંત પણ કારણ પ્રસંગે સ્ત્રીના સ્પર્શ કરે તેને નિશ્ચે કરીને હું ગૈતમ ! મૂળ ગુણુથી રહિત જાણવા. આવી પરિસ્થિતિમાં બીજાને માટે તે કહેવુ' જ શુ' ? " न वि किं चि अणुन्नायं पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । मुत्तुं मेहुणभावं न तं विना रागदोसेहिं ॥ " અર્થાત્ મૈથુન-કાય રાગ અથવા દ્વેષ સિવાય બની શકતું નથી, વાસ્તે પ્રભુએ મૈથુન-ભાવને છેડીને કંઇ પણ આજ્ઞારૂપે કહ્યું નથી તેમજ કોઇ વસ્તુને નિષેધ પણ કર્યાં નથી. અપવાદના ઉદાહરણ તરીકે આદનિયુક્તિની નિમ્નલિખિત ગાથા રજુ કરીશું”— " सव्वत्थ संजमं संजमाओ अप्पाणमेव रक्खिज्जा । ૫. मुह अवायाओ पुणो विसोही न याविरई ॥ ४६ ॥ " અર્થાત્ સત્ર સયમનું રક્ષણ કરવું, સંયમથી પણ આત્માની રક્ષા કરવી; કારણ કે હિંસાદિ દોષથી તે મુક્ત થવાય છે અને તીવ્ર તપ વગેરેથી ફરીથી વિશુદ્ધિ થાય છે; પર ંતુ તે હિંસાદિ કાયથી “ તુ પ્રતમ, સર્વત્રતમ ” આ વાક્ય પ્રમાણે અવિરતિપણું પ્રાપ્ત થતું નથી. " ૧ ઉત્સ–સૂત્ર એ પ્રમાણે એ પ્રકારનાં સૂત્રોનાં ઉદાહરણા માટે જીએ અભિધાનરાજેન્દ્ર ( ભા. ૭, પૃ. ૯૩–૯૪૦ ). ૨ ઉત્સર્ગના વિશિષ્ટ સ્વરૂપ માટે જીએ અભિધાનરાજેન્દ્ર ભા. ૨, પૃ. ૧૧૬૬-૬૭ ). Jain Education International ૩-૫ છાયા— यत्र स्वीकरस्पर्श कुर्वन्त्यर्हन्तोऽपि कारणे जाते । तान् निश्चयेन गौतम ! जानीयात् मूलगुणहीनान् नापि किञ्चिदनुज्ञातं प्रतिषिद्धं वाऽपि जिनवरेन्द्रैः । मुम्बा मैथुनभावं न स विना रागद्वेषाभ्याम् || सर्वत्र संयमं संयमादात्मानमेव रक्षेत् । मुच्यतेऽतिपापा (ता) त् पुनर्विशुद्धि चाविरतिः ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy