SearchBrowseAboutContactDonate
Page Preview
Page 896
Loading...
Download File
Download File
Page Text
________________ ८१७ Bal ] આહંત દર્શન દીપિકા. " 'उन्नयमवेक्ख इयरस्स पसिद्धी उन्नयस्स इयराओ। इय अन्नोन्नपसिद्धा उस्सग्गववाय दो तुल्ला ॥७८३ ॥" અર્થાત ઊંચા પર્વત વગેરેની અપેક્ષાએ નીચા પૃથ્વીતલ વગેરેની અને નીચા સ્થાનની અપેક્ષાએ ઊંચા સ્થળની પ્રસિદ્ધિ થાય છે. એ દૃષ્ટાંતથી ઉત્સગ અને અપવાદ સરખા બળવાળા ગણાય છે. ઉત્સગ અને અપવાદનું લક્ષણ ઉપદેશપદમાં એમ સૂચવાયું છે કે – दव्वादिएहिं जुत्तस्सुस्सग्गो जदुचियं अणुद्वाणं । रहिअस्स तमववाओ उचियं चियस्स न उ तस्स ।। ७८४॥" અર્થાત શુદ્ધ અન્નાનાદિની ગવેષણારૂપ અનુષ્ઠાન તે “ઉત્સર્ગ છે, જ્યારે દ્રવ્યાદિથી રહિત સાધુને પંચકાદિ પરિહાણથી તથા પ્રકારના અન્નાનાદિ આસેવનારૂપ અનુષ્ઠાન , ते 'मा ' छे. વિશેષમાં ઉપદેશપદમાં કહ્યું છે કે – " उस्सग्गववायाणं जहटियसरूवजाणणे जत्तो । कायन्वो बुडिमया सुत्तणुसारेण णयणिउणं ॥ ७८१॥" અર્થાત સામાન્યરૂપે જણાવેલ વિધિ ‘ઉત્સર્ગ કહેવાય છે અને વિશેષ વિધિ અપવાદ ગણાય છે, તેથી ઉત્સર્ગ અને અપવાદના સત્ય સ્વરૂપને જાણવા માટે બુદ્ધિમાને નિશીથાદિ આગમાં यत् पुनरुपघातकरं सम्यक्त्वज्ञानशीलयोगानाम् । तत् कल्प्यमप्यकल्प्यं प्रवचनकुत्साकरं यश्च ॥ १४४ ॥ किश्चिच्छद्धं कल्प्यमकल्प्यं स्यादकल्प्यमपि कल्प्यम् । . पिण्डः शय्या वस्त्रं पात्रं वा भैषजाद्यं धा ॥ १५ ॥ देशं कालं क्षेत्र पुरुषमवस्थामुप(पुरुषावस्थोप?)योगशुद्धपरिणामान् । प्रसमीक्ष्य भवति कल्प्यं नैकान्तात् कल्प्यते कल्प्यम् ॥ १४६ ॥" १-3 छाया उन्नतम पेक्ष्येतरस्य प्रसिद्धिरुन्नतस्येतरस्मात् । त्यन्योन्यप्रसिद्धौ उत्सर्गापवादौ द्वौ तुल्यौ । द्रव्यादि कर्युक्तस्योत्सर्गो यदुचितमनुष्टानम् । रहितस्य तदपवाद उचित चेतरस्य न तु तस्य । उत्सर्गापवादयोर्यथास्थितस्वरूपज्ञाने यत्नः । कर्तव्यो बुद्धिमता सूत्रानुसारेण नय निपुणम् ॥ 103 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy