SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૬ આસવ-અધિકાર [ તૃતીય જૈન દર્શન તરફ નજર કરીશું તે જણાશે કે એ મનમાં અનેક પ્રકારનાં સૂત્ર છે. તેમાં વિધિ, ઉદ્યમ, વર્ણક, ભય, ઉત્સર્ગ, અપવાદ તથા ઉત્સર્ગ અને અપવાદ એ ઉભય વિષયક એમ છ પ્રકારનાં સૂત્રે મુખ્ય છે. પ્રસ્તુતમાં છેલ્લા બે જ પ્રકાર આશ્રીને વિચાર કરીશું. તેમાં અપવાદ–સૂત્રો માટે ભાગે છેદગ્રંથમાં છે. એના ઉદાહરણ તરીકે નિમ્નલિખિત પદ્ય રજુ કરીશું– " जया लभिजा निउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा। इको वि पावाई विवजयंतो, विहरिज कामेसु असज्जमाणे ॥" અન્ય ઉદાહરણ માટે જુઓ સ્થાનાંગ-વૃત્તિનું ૩૧૫ મું પત્ર. નીચે મુજબનું પદ્ય ઉત્સર્ગ અને અપવાદ એ ઉભયાત્મક સૂત્રનું દષ્ટાંત પૂરું પાડે છે- “ અદક્ષામા, સન્મ દિશાસિવ વો ઘારી.. तब्भावम्मि उ विहिणा, पडियारपवत्तणं नेयं ॥" ઉત્સર્ગ એ સામાન્ય કથન છે, જ્યારે અપવાદ એ વિશેષ કથન છે. આથી જૈન દર્શનને જાણકાર કેવળ ઉત્સર્ગનું કે કેવળ અપવાદનું અવલંબન ન લે અર્થાત્ બેમાંથી એકને જ પ્રમાણ રૂપે ન સ્વીકારે, પરંતુ બંનેને સરખું વજન આપે. ઉપદેશપદમાં કહ્યું પણ છે કે ૧ કહ્યું પણ છે કે" विहि उज्जम बन्नय भय उस्सग्गऽववाय तदुभयगयाई । सुत्ता बहुषिहाई समए गंभीरभावाई॥" विधिवयमो वर्णको भयमुत्सगोऽपवादः तदुभयगतानि । सूत्राणि बहुविधानि समये गम्भीरभावानि ॥1 ૨-૩ છાયા यदा लभेत निपुणं साहाय्यं गुणाधिकं या गुणतः समं वा । पकोऽपि पापानि विर्जयन विहरेत कामेषु अमजन् । आतध्यानाभावे सम्यक् अध्यासितव्यो व्याधिः । तद्भाधे तु विधिना प्रतिचारप्रवर्तनं ज्ञेयम ॥ ૪ શ્રીઆત્માનંદ ગ્રંથરત્નમાલાના ત્રીસમા રત્ન તરીકે વિ. સં. ૧૯૭૦માં પ્રસિદ્ધ થયેલ શ્રી શાંતિરિસંકલિત ધર્મરત્નપ્રકરણ (ગા. પર)ની સ્વોપા વૃત્તિમાં કહ્યું છે કે રામજી , સાકારે વિષમજાતે ” ૫ વિચાર પ્રશમરતિની નિમ્નલિખિત ગાથાઓ – " यज्ञानशीलतपसामुपग्रहं निग्रहं च दोषाणाम् । कल्पयति निश्चये यत् तत् कल्प्यमकल्प्यमवशेषम् ॥ १४३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy