SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] ચેાગવતા અને વિસંવાદન વચ્ચે ભેદ તદ્દન દીપિકા, ચૈાગવક્રતા અને વિસંવાદનમાં અધિકારી આશ્રીને તફાવત છે. અર્થાત્ જોકે એ બંનેનુ સ્વરૂપ સમાન છે, છતાં સ્વપર આશ્રીને તેમાં ફરક પડે છે. એટલે કે પેાતાના સંબંધમાં મન, વચન અને શરીરની પ્રવૃત્તિ જુદી પડતી હૈાય ત્યારે એ ‘ચેાગવક્રતા’ કહેવાય છે અને જો ખજાના વિષયમાં તેમ થતુ હાય તેા એ ‘ વિસ’વાદન ’ કહેવાય છે. જેમકે કઇ ચેાગ્ય માગે સંચરતા હાય તાપણુ તેને આડું અવળું સમજાવી ખાટે માર્ગે ચડાવવા એ વિસંવાદનનુ કાય છે. ૨૧૧ શુભ નામ-કના આવા અશુભ નામ-કના આસ્રવાથી વિપરીત છે અર્થાત્ યાગાજવ અને સવાદન એ શુભ નામ-કર્મીના આસવા છે. ચેાગાવ એટલેમન, વચન અને શરીરના વ્યાપારાની સરલતા યાને ત્રિવિધ પ્રવૃત્તિની એકરૂપતા, સ’વાદન એટલે બે વચ્ચે ભેદ પડયો હાય તે દૂર કરી તે એ વચ્ચે એકતા કરાવવી અથવા તા કોઇ ઊંધે માર્ગે જતા હાય તેને સીધે માગે ઢારવવા. તીર્થંકર-નામ-કમના આસવા દેશનવિશુદ્ધિ, વિનયસંપન્નતા, શીલવ્રત પરત્વે અનતિચાર, જ્ઞાનરૂપ ઉપયોગ, સંવેગ, થાશક્તિ ત્યાગ, યથાશક્તિ તપ, સમાધિ, વૈયાવૃત્ત્વ, અરિહંત, આચાય, બહુશ્રુત તેમજ શાસ્ત્રની ભક્તિ, આવશ્યકની અપરિહાણિ, માત્ર પ્રભાવના, પ્રવચનવત્સલતા ઇત્યાદિ તીથ કર નામ-કના આસવા છે અર્થાત્ એ દ્વારા તીર્થંકરરૂપ નામ-કમ મંધાય છે. આ હકીકત પૂરેપૂરી ધ્યાનમાં આવે તે માટે આ પ્રત્યેક મહેતુનું ગ્રંથકાર લક્ષણ નિર્દેશે છે. તેમાં દર્શનવિદ્ધિનું લક્ષણ એ છે કે— जिनोक्ततत्त्वविषयक सम्यग्दर्शने निःशङ्कितत्वाद्यष्टाङ्गसेवन रूप દર્શનવિશુદ્ધેસ્ટેશનમ્ । ( ૩૭૧ ) અર્થાત્ જિનેશ્વરે પ્રકાશેલાં તત્ત્વા સંબધીની સાચી શ્રદ્ધાને વિષે શંકારહિતપણું' ઇત્યાદિ આઠ અંગોનું સેવન તે ‘દનવિશુદ્ધિ ’ છે. અન્ય શબ્દોમાં કહીએ તેા વીતરાગે પ્રરૂપેલાં તત્ત્વા ઉપર નિમ`ળ અને સચાટ રુચિ તે ‘ દશ`નવિશુદ્ધિ ’ છે. દનવિશુદ્ધિનાં આઠે અંગા યાને દશનના આઠ આચારો— ( ૧ ) નિઃશ ંકિતત્વ, (૨) નિષ્કાંક્ષત્વ, ( ૩ ) નિવિચિકિત્સા, ( ૪ ) અમૂઢષ્ટિતા, ( ૫ ) ૧ સરખાવે! તત્ત્વા ( અ, ૬ )નું નિમ્ન-લિખિત ૨૩ મું સૂત્રઃ— k दर्शन विशुद्धिर्विनयसम्पन्नता शीलव्रतेष्वन तिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तिस्त्यागतपसी सहयसाधुसमाधिवैयावृश्य करण महेदाचार्य बहुश्रुत प्रवचनभक्तिरावश्य का परिहाणिर्मा प्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्वस्य । Jain Education International ૨ ૮ આચાર્યી-ચાલેચત પ્રત્યાચાર: '' અર્થાત્ જેનું આચરણ કરાય—જે સેવાય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy