SearchBrowseAboutContactDonate
Page Preview
Page 887
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર, [ તૃતીય કહેવાનું તાત્પ એ છે કે પરતંત્રપણે અથવા તેા અનુસરરણની ખાતર જે અહિતકર પ્રવૃત્તિના કે આહાર વગેરેના ત્યાગ કરવા તે ‘ અકામ નિર્જરા ’ છે, આથી કનું પરિશાટન થાય છે, પરંતુ તેમ થાએ એવી અભિલાષા પૂર્વકની અને તે માટે યેાલ ઉપાયના ફલરૂપ આ પ્રવૃત્તિ નથી. અનાયાસે–સ્વાભાવિક રીતે-સ્થિતિના પરિપાક થયેલા હાવાથી અનિષ્ટ કર્માનુ' જે પરિશાટન થાય તે · અકામ નિર્જરા ’ છે, જ્યારે ઉપયેગ પૂર્ણાંકનું અભિલાષા અનુસાર કરવામાં માવતુ કનું પરિશાટન તે ‘ સકામ નિર્જરા ’ છે, : ८०८ ભાલતપનું લક્ષણ लोकोत्तर निरवद्य क्रियानुष्ठानरहितत्वे सति लौकिकाभिगतक्रियानुष्ठानयुक्तत्वम्, मिथ्यात्व सहचरितरागद्वेषादियुक्तस्य जनस्य धर्माय पञ्चाग्न्यादिसेवनादिकरणरूपत्वं वा बालतपसो लक्षणम् । ( ३७५) અર્થાત્ લેાકેાત્તર તેમજ પાપરહિત ક્રિયા ન કરતાં લૌકિક ક્રિયાઓ કરવી તે · બાલ-તપ ’ છે. અથવા મિથ્યાત્વની સાથે રહેલા રાગ, દ્વેષ ઇત્યાદિથી યુક્ત મનુષ્યનાં, ધર્મને માટે કરાતાં પંચાગ્નિ કષ્ટના સેવનાદિરૂપ કાર્યા ‘ આલ-તપ ’ કહેવાય છે. આના નિષ એ છે કે મિથ્યાજ્ઞાનથી ર'ગાયેલા આશયવાળા જીવા બાળકની પેઠે હિત અહિતના વિવેકથી વિમુખ હૈાય છે, વાસ્તે તેમને અત્ર ખાલ’ કહ્યા છે. આવા જીવાની જલપ્રવેશ, અગ્નિપ્રવેશ, પર્વતના શિખર ઉપરથી પડી મરવું, અપાપાત કરવા, વિષનું લક્ષણ ઇત્યાદિ દેહદમનરૂપ તપશ્ચર્યા તે ‘ માલ-તપ કહેવાય છે. ટુંકમાં કહીએ તે માલતપ એટલે અજ્ઞાન ક. દેહદમન અને બૈદ્ય દૃષ્ટિ આ પ્રસંગે બૌદ્ધ ધર્માંના પ્રખર અભ્યાસી પ્રે. ધર્માનદ કાસીનું વક્તવ્ય રજુ કરવું અસ્થાને નહિ લેખાય, કેમકે એ ઉપરથી આ સ ંબંધમાં તેમને શું અભિપ્રાય છે તે જાણવાનું મળી શકે છે. તેમનું વક્તવ્ય ‘ તપ ' એવા શીર્ષક હેઠળ સુઘાષા માસિકના ખાસ અક ( આશ્વિન વદ અમાવાસ્યા, ૧૯૮૪ )માં પ્રસિદ્ધ થયેલું છે. એમાંથી અત્ર પ્રસ્તુત પતિને નીચે મુજબ ઉતારા કરવામાં આવે છેઃ— “ બૌદ્ધ ધર્મો એવા તપના વિરાધ કરે છે કે જે તપ માત્ર શરીરને ઈંડરૂપ હાય અને જે દ્વારા શારીરિક, વાચિક કે માનસિક સંયમ ન સધાતા હોય તે તપ સર્વથા વૃથા છે, તે તપને બૌદ્ધ શાસ્ત્રમાં · કાચદંડ કહેવામાં આવેલ છે. એવા કાયદંડ તા મજુરા ઘણા કરે છે. જેલમાં પણ કેદીએ ઘણા કરે છે, મુસ્લીમ લોકો પણ એવું જ તપ કરે છે. રામન કેથેાલિક ( Roman Catholic ) લે! તપ કરવાના દહાડામાં માંસાહાર નથી કરતા પણ માછલીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy