SearchBrowseAboutContactDonate
Page Preview
Page 883
Loading...
Download File
Download File
Page Text
________________ ८०४ આસવ-અધિકાર. [ તૃતીય અર્થાત્ વિચિત્ર ક્રીડા, અનેક જાતનુ રમણ, પીડાના અભાવ, પ્રીતિ ઉત્પન્ન કરવી વગેરે રતિમાહનીય કર્માંના આસ્રવા છે. વ્રત, નિયમ ઇત્યાદિ ચગ્ય અકુશેને વિષે અણગમા એ પણ આ કના આસવરૂપ છે. અતિ–માહનીયના આસ્રવનું લક્ષણ— परपरिभावादिकरणेन મોનોવાઅવસ્ય હાળમ્ । ( ૨૬૪ ) અર્થાત્ ખીજાનું અપમાન કરવું, રતિનાં સાધનેના વિનાશ કરવા, પાપમય આચરણ કરવું વગેરે અરતિમાહનીય કના આસ્રવા છે. ખીજાઓને બેચેની ઉપજાવવી, નીચ માણુસની સેાખત કરવી એ પણ આના આસ્રવેા છે, શાક-માહનીયના આસવનું લક્ષણ शोकोत्पादनशोचन परदुःखाविष्करणादिरूपत्वं शोकमोहनीया સવરપ રુક્ષનમ્ । ( 5 ) અર્થાત્ દિલગીરી ઉત્પન્ન કરવી, પાતે શાકાતુર રહેવુ', અન્યના દુઃખને પ્રકટ કરવું વગેરે શાકમાહનીય ક્રમના આસ્રવે છે. ભય-માહનીયના આસવનું લક્ષણ रतिविनाशपापशीलताभवनरूपस्वमरति भयोत्पादन निर्दयत्व त्रासनादिकरणरूपत्वं રુક્ષનમ્ । ( ૩૬૬ ) અર્થાત ભય ઉત્પન્ન કરવા એટલે અન્યને ડરાવવા કે પોતે ડરવુ', કૃરતા દાખવવી, ત્રાસ પમાડવા ઇત્યાદિ ભચમેાહનીય કના આસ્રવે છે. भयमोहनीयास्त्रवस्य જુગુપ્સા-મેાહનીયના આસવનું લક્ષણ कुशलक्रियाचारप्रतिपादनप्रवणे सद्धमें जुगुप्सादिकरणरूपत्वं જીલ્લામોહનીયાઅવસ્ય રુક્ષળમ્ । ( રૂ૬૭ ) Jain Education International અર્થાત્ કલ્યાણકારી ક્રિયા અને હિતકારી આચારનું પ્રતિપાદન કરનારા સાચા ધર્મને વિષે ઘૃણા કરવી તે જુગુપ્સા–મેાહનીય કર્મના આસ્રવ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy