________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા.
'૮૦૩
સૂ. ૧૫)ની બૃહદ્ વૃત્તિ (પૃ.૨૮)ને અનુસરે છે, જ્યારે તત્ત્વાર્થરાજ (પૃ. ૧૬૨) પ્રમાણે અત્યંત ગુસ્સો, અતિશય અભિમાન, ઈર્ષ્યા, જૂઠું બોલવું, ખૂબ ઠગવાની વૃત્તિ, પ્રવૃદ્ધ રાગ, પરદારગમનને વિષે આદર અને ભામિનીના હાવ-ભાવ વિષે આસક્તિ એ સ્ત્રીવેદના આવે છે.
આ પ્રમાણેના સ્ત્રીવેદાદિના આ સેવવાથી સ્ત્રીવેદાદિરૂપ કર્મ બંધાય છે. પુરુષવેદના આસવનું લક્ષણ–
मन्दक्रोधकषायादिना स्वदाररतिप्रियताऽवक्रताऽनोर्ष्यालुत्वसत्यवादित्वादिभवनरूपत्वं पुरुषवेदास्रवस्य लक्षणम् । ( ३६०) . અર્થાત મંદ કોધરૂપ કષાય વગેરે દ્વારા પિતાની પત્નીને વિષે સંતોષ, સરલતા, ઈર્ષાને અભાવ, સત્ય બોલવું ઈત્યાદિ પુરુષવેદના આસવો છે. નપુસકવેદના આસવનું લક્ષણ
तीव्रक्रोधादिना पशूनां वनिर्लाञ्छनमुण्डनस्त्रीपुरुषविषयकानासेवनशीलवतगुणधारिविषयकमैथुनसेवनेच्छातीवविषयानुषङ्गितादिकरणरूपत्वं नपुंसकवेदात्रवस्य लक्षणम् । ( ३६१) અર્થાત્ તીવ્ર ક્રોધ વગેરેને વશ થઈને, પશુઓને વધ, નિર્લી છન (નાક, કાન વગેરેનું છેદન), તેમજ મુંડન તથા સ્ત્રી અને પુરુષ સંબંધી કામ-સેવન, શીલવ્રતધારી અને ગુણી વ્યક્તિ સાથે વિષય-સેવનની ઈચ્છા, વિષયને વિષે અત્યંત આસક્તિ વગેરે નંપુસકવેદના આવે છે. હાસ્ય-મેહનીયના આસવનું લક્ષણ–
उत्प्रासनदीनाभिलाषितृकन्दपोपहासनबहुप्रलापहासशीलतारूपत्वं हास्यमोहनीयास्रवस्य लक्षणम् । ( ३६२) અર્થાત (સત્ય ધમની) ઠઠ્ઠામશ્કરી કરવી, ગરીબ કે દીનની મજાક કરવી, કામવૃદ્ધિ વિષયક ઉપહાસ, બહુ બકબકાટ અને હસવાની ટેવ એ હાસ્યમેહનીય કર્મના આસ્રવ છે. રતિ-મહનીયના આસવનું લક્ષણ
विचित्रपरिक्रोडनबहुविधरमणपोडाभावप्रीतिजननादिकरणरूपत्वं रतिमोहनीयात्रवस्य लक्षणम् । ( ३६३)
૧ આને બદલે ગુહ્ય ઈન્દ્રિયનું વ્યપરપણ એવો તત્વાર્થરાજ (પૃ. ૨૬૩)માં નિર્દેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org