SearchBrowseAboutContactDonate
Page Preview
Page 881
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૨ આસવ-અધિકાર [ તૃતીય વળી અત્ર એ પણ પ્રશ્ન વિચારીશું કે જ્યારે કવેતાંબર અને દિગંબર ઉભય સંપ્રદાયને શ્રમણવર્ગ સ્નાન કરતું નથી તે જૈન સાધુએ સ્નાન નથી કરતા એમ કહેવું એમાં શે અવર્ણવાદ છે ? આને ઉત્તર એ છે કે જે એ બાહ્ય શૌચના ચુસ્ત હિમાયતી હોય અને અધિકારીની મર્યાદા તેમજ આંતરિક શૌચની મહત્તાથી અજ્ઞાત હોય તેમની આગળ આ કથન કરવું એ જૈન મુનિએની બેટી હાંસી કરાવવા જેવું છે, વાસ્તે એ દષ્ટિએ આ અવર્ણવાદ ગણાય. વિશેષમાં જૈન મુનિઓ સ્નાન નહિ કરતા હોવાથી તેમના શરીરમાંથી ખરાબ વાસ મારે છે એમ કહી તેમને ગંદા ચીતરવા એ તે અવર્ણવાદ ખરે ને? વસ્તુ જેવી હોય તેવી પ્રરૂપણ કરવી એની કેઈ ના પાડે તેમ નથી, પરંતુ તેમ કરવામાં સત્યના નિરૂપણ સિવાય કઈ પ્રકારને સ્વાર્થ કે મલિન આશય ન હો જોઈએ; કેમકે સ્વાર્થીદિ સાધવા માટે ઉચ્ચારેલું સત્ય વચન પણ અસત્ય જ છે એ ભૂલવું ન જોઈએ. હવે ચારિત્રમેહનીય કર્મના આર્સનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં ચારિત્રમેહનીયનું લક્ષણ એ છે કે कषायादिमोहनीयोदयजन्यातिसंक्लिष्टपरिणामरूपत्वं चारित्रमोहનવરા ક્ષણમ્ (રૂદ્દ) અર્થત કષાય વગેરે મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતો સંકલેશાત્મક પરિણામ તે ચારિત્રમેહનીય છે. આ ચારિત્રમેહનીયના ઉદયથી ઉદ્દભવતો જીવને સંલિષ્ટ પરિણામ ચારિત્રમેહનીય બંધને હેતુ છે. આ ચારિત્રમેહનીય કર્મના કષાયમેહનીય અને નેકષાયમેહનીય એમ બે પ્રકારે છે. તેમાં પિતે કષાય સેવ કે અન્યમાં તે પ્રકટાવ અગર તે કષાયને વશ થઈ તુચ્છ પ્રવૃત્તિઓ કરવી તે કષાયમહનીય કર્મના આવે છે. નેકષાયમહનીય કમના (૧) સ્ત્રીવેદ, (૨) પુરુષદ, (૩) નપુંસકવેદ, (૪) હાસ્ય, (૫) રતિ, (૬) અરતિ, (૭) શેક, (૮) ભય અને (૯) જગસા એમ નવ ભેદે પડતા હોવાથી નેકષાયમહનીય કર્મના આસવના પણ સ્ત્રીવેદઆસવ, પુરુષવેદ-આસવ એમ નવ પ્રકારે પડે છે. ગ્રંથકાર આ પ્રત્યેકનું સ્વરૂપ લક્ષણ દ્વારા સૂચવે છે. તેમાં સ્ત્રીવેદના આસવનું લક્ષણ એવું દર્શાવે છે કે - शब्दादिविषयेषु गार्यालुत्वानृतवादित्ववक्रतापरदाररतिप्रियतादिकरणरूपत्वं स्त्रीवेदास्रवस्य लक्षणम्। ( ३६१) અર્થાત શબ્દાદિ વિષયને વિષે અત્યંત આસક્તિ, ઈર્ષ્યાળુપણું, અસત્ય બોલવું, વક્રતા, પરીને વિષે અનુચિત પ્રીતિ ઈત્યાદિ વૃત્તિઓ વેદના આવે છે. આ કથન તત્ત્વાર્થ (અ. ૬, ૧ તત્ત્વાર્થ (અ. ૬, સૂ. ૧૫ )માં કહ્યું પણ છે કે “कषायोदयात् तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य ।" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy