SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ આસ્રવ-અધિકાર. [ સ્વતીય 'પિરામરીનોદા, સદવ તિવણના પૂજા अचंतसचक्यणा, सिवगइगमणा जयंति जिणा ॥" અર્થાત્ જેમણે રાગ, દ્વેષ અને મેહ ઉપર વિજય મેળવ્યું છે, જેઓ સર્વજ્ઞ છે, જેમની ઇન્દ્રોએ પૂજા કરી છે, જેમનું વચન અત્યંત સત્ય છે અને જેઓ શિવ-ગતિને પામનારા છે તે જિને જયવંતા વતે છે. ધમના વર્ણવાદ પર નિમ્નલિખિત ગાથા રજુ કરાય છે – ॥श्वत्थुपयासणसूरो अइसयरयणाण सायरो जयद। सव्वजयजीवबंधुरबंधू दुविहो वि जिणधम्मो ॥" અર્થાત્ (સમગ્ર) પદાર્થ ઉપર પ્રકાશ પાડવામાં સૂર્યના સમાન, અતિશયરૂપ રત્નને સાગર અને સમગ્ર જગતના સર્વ ને સ્નેહી બાંધવ એ જૈન ધર્મ કે જે (સાધુ-ધર્મ અને ગૃહસ્થ-ધર્મ એમ) બે પ્રકારને છે તે વિજયી વતે છે. આચાયના વર્ણવાદ ઉપર નીચેની ગાથા પ્રકાશ પાડે છે – " तेसिं नमो तेसिं नमो भावेण पुणो वि तेसि चेव नमो। ... अणुवकयपरहियरया जे नाणं देंति भव्वाणं ॥" અર્થાત ઉપકાર દ્વારા ત્રણ નહિ કરાયેલા એવા અન્ય જીવોના (પણ) કલ્યાણને વિષે આસકત - એવા જેઓ ભોને જ્ઞાન આપે છે તેમને ભાવ પૂર્વક નમસ્કાર હેજો, તેમને ફરી ફરીને પ્રણામ હેજે, તેમને વારંવાર વંદન હેજે. - સંઘના વર્ણવાદ સંબંધી નિમ્ન–લિખિત ગાથા ઉદાહરણરૂપે અત્ર નિર્દેશથી બસ થશે – ' ૧-૩ છાયા— વિતરજાળા: સર્વજ્ઞાતિનાથ7117: ! अत्यन्तसत्यवचनाः शिवगतिगमना जयन्ति जिनाः ॥ वस्तुप्रकाशनसूर्योऽतिशयरत्नानां सागरो जयति । सर्वजगजीववन्धुरबन्धुद्धिविधोऽपि जिनधर्मः ॥ तेभ्यो नमस्तेभ्यो नमो भावेन पुनरपि तेभ्य एव नमः। अनुपकृतपरहितरता ये ज्ञानं ददति भव्येभ्यः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy