SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ–અધિકાર. * તૃતીય દ્વિગંબર સંપ્રદાયના સાધુએ સ થા નગ્ન અવસ્થામાં રહે છે, જયારે શ્વેતાંબર સંપ્રદાચના સાધુએ કામ જેટલાં વસ્ત્રોથી દેહ ઢાંકે છે. ઉભય સંપ્રદાયના સાધુઓ સ્નાન કરતા નથી તેમજ ધ લાભના દ્વાન સિવાય અન્ય સાંસારિક દાન દેતા નથી. vee ગૃહસ્થ-સંઘ-અવર્ણવાદનું લક્ષણ— श्राद्धश्राविकानां न धर्मार्थ स्नानम्, न च द्विजातिभ्यो दानम्, न च गवां गेहे पूजनमित्यादिकथनरूपत्वं गृहस्थसङ्घा वर्णवादस्य રુક્ષનમ્ । ( ૩૫૭ ) અર્થાત્ શ્રાવક ( શ્રાદ્ધ ) ) અને શ્રાવિકા ધને અર્થે સ્નાન કરતાં નથી, બ્રાહ્મણાને દાન આપતાં નથી એટલે કે સ્નાન, દાન જેવી શિષ્ટ પ્રવૃત્તિ આદરતાં નથી, ઘેર ગાયની પૂજા કરતાં નથી ઇત્યાદિ ગૃહસ્થ વિષયક કથન તે ‘ ગૃહસ્થ—સંધ–અવર્ણવાદ ’ છે. ધ-અવળુ વાદનું લક્ષણ नास्त्येव धर्मः प्रत्यक्षप्रमाणाविषयत्वादित्यादिकथनरूपत्वं मनःपरिकल्पितगुणहीनादिकथनरूपत्वं वा धर्मावर्णवादस्य लक्षणम् ! ( ૧૮ ) અર્થાત્ ધર્મ પ્રત્યક્ષ પ્રમાણુના વિષય નહિ હાવાથી એ દ્વારા એનુ અસ્તિત્વ સિદ્ધ નહિ થતુ' હાવાથી તે છે જ નહિ એમ કહેવુ' અથવા તે મરજી મુજબ તેના ગુણ્ણાની ઓછી કીંમત આંકવી તે ‘ ધમ –અવંવાદ ’ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે અહિંસા જેવા મહાન્ ક્રમને વિષે એવા ઉદ્ગાર કાઢવા કે અહિંસાથી મનુષ્ય જાતિનું અને આ ભારતભૂમિનું અધઃપતન થયું છે,” તે તે ‘ધમ–અવણુ વાદ” છે. વ્યાપારમાં સાચુ ખેાલીએ તે કમાઇ રહ્યા એ પણુ એવુ જ ઉદાહરણ છે. ૧ ′ ઇત્યાદિ'થી પ્રપા ( પરખ ) વગેરે તૈયાર કરાવવાનું પાપકારી કાય જૈન ગૃહસ્થા કરતા નથી, તેઓ રિકેશ જેવા ચાંડાલ છે, એમના ઘરના આંગણેના દરવાજે ગાયનું શીંગડું દાટવું જોઇએ એમ સમજવું. આ હકીકતને શ્રાવક-શ્રાવિકાના અવર્ણવાદ પરત્વેના તત્ત્વાની બૃહદ્ વૃત્તિ ( દ્વિ. વિ. પૃ. ૨૭ )ગત નિમ્ન-લિખિત પાઠે સમત કરે છે:-- 64 न स्नानं धर्मार्थमेषामू, न च द्विजातिभ्यो दानम, न प्रपादिकरणम्, हरिकेशकल्पाः खल्वेते, गोशृङ्गमेषां गेद्दाङ्गणद्वारि निखायतामित्याद्यवर्णप्रकाशनम् । ” ૨ ૮ ગૃહસ્થ ’થી શ્રાવક અને શ્રાવિકા ઉભય સમજવાં. ૩ આવા ભ્રાન્તિમૂલક, અર્ધદગ્ધ વિચારાનું નિરસન કરવાની હવે જરૂર રહેતી નથી, કેમકે મહાત્મા ગાંધીએ હાલમાં ઉપાડેલી અહિંસાત્મક લડત જ તેના પૂરો રદી આપી શકે તેમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy