SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા, ૭૫ પ્રાકૃત ભાષામાં રચાયેલાં છે એમ કહી લેાકમાં તે શાસ્ત્ર ઉપર અપ્રીતિ કરાવવી તેમજ કેવલજ્ઞાની કવલાહાર કરતા નથી એવુ કથન કરવું તે પણ ‘ શ્રુત-અવવાદ ’ છે. * અત્ર જે શ્રુત-અવર્ણવાદનું સ્વરૂપ આલેખાયું છે તેમાંના પ્રથમ વિકલ્પ તારાજ॰( પૃ. ૨૬૨ )ને અનુસરે છે, દ્વિતીય વિકલ્પ તત્ત્વાર્થીની બૃહદ્ વૃત્તિ ( દ્વિ. વિ. રૃ. ૨૧ )ને અનુસરે છે, જયારે તૃતીય વિકલ્પ એ બેમાંથી એકે ગ્રંથના આધારે ન યાજતાં ગ્રન્થકાર પેાતાની બુદ્ધિ અનુસાર રજી કરેલ હાય એમ જણાય છે. આની પ્રતીતિ થાય તે માટે પ્રથમ તત્ત્વારાજ૦ ( રૃ. ૨૬૨ )તુ કથન અને ત્યારબાદ તત્ત્વાર્થીની બૃહવ્રુત્તિ (પૃ. ૨૧)નું કથન અનુક્રમે નીચે મુજબ અત્ર ઉપસ્થિત કરવામાં આવે છેઃ~~~ " मांसमत्स्यभक्षणं मधुसुरापानं वेदनार्दितमैथुनोपसेवा रात्रिभोजनमित्येवमाद्यनवद्यमित्यनुज्ञानं श्रुतेऽवर्णवादः । " ૪ " अविदग्धप्राकृतभाषानिबद्धं व्रतकायप्रायश्चित्तप्रमादोपदेश पुनरुक्तताबहु कुत्सितापवादप्रायमित्येवमाद्यवर्णोद्भासनं श्रुतज्ञानस्येति । " દશાશ્રુત( સ્કંધ ), વ્યવહાર, ઉત્તરાધ્યયન, ઋષિભાષિત, દશવૈકાલિક, આવશ્યક, તદુલવૈચારિક, ચંદ્રકવેધ્ય, ગણિવિદ્યા, નિરયવિભક્તિ, આતુરપ્રત્યાખ્યાન એ પ્રકીણું કા, તેમજ ગણુધરવલય, દેવેન્દ્રનરકેન્દ્ર સ્તવ ), મરણવિભક્તિ, ધ્યાનવિભક્તિ,પાક્ષિક સૂત્ર, નદીસૂત્ર, અનુયાગાર અને દેવેન્દ્રસ્તવ. આ આગમાનું સંક્ષિપ્ત સ્વરૂપ શ્રીજિનપ્રભસૂરિષ્કૃત સિદ્ધાન્તાગમસ્તવમાં નજરે પડે છે, ૧ જૈતાનાં અગે-ઉપાંગા અધમાગધી ભાષામાં રચાયેલાં છે કે નહિ એ બાબત મતભેદ છે. ૨ ઉપલક્ષણથી આ વાત, સાક્ષરીય પદ્ધતિથી અને વિદ્-ભાગ્ય શબ્દમાં ગૂંથાયેલા સંસ્કૃત ગ્રંથાને પણ લાગુ પાડી શકાય અર્થાત કાઇ ઉચ્ચ પ્રકારના સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથ વિષે એવા અભિપ્રાય આપવા કે આની શૈલી અતિક્લિષ્ટ છે, વાકયરચના જટિલ છે ઇત્યાદિ તો તે અભિપ્રાય શ્રુતજ્ઞાનના અવ`વાદ તરીકે ગણી શકાય. બાકી વસ્તુસ્થિતિનું અનાવેશ પૂર્વકનું કથન એ અવણુ વાદ નથી જ; એને તેા સાચા અને શુદ્ધ નિરૂપણુરૂપે વધાવી લેવુ જોઇએ. વિશેષમાં કાઇ સુંદર ગ્રંથની ( પછી તે ગુજરાતી ભાષામાં હોય કે હિંદીમાં, ખ‘ગાળીમાં, કાનડીમાં, ઉર્દુÔમાં કે અંગ્રેજીમાં હોય તેની } દ્વેષભાવથી કડવી સમાલાચના કરવી એ પણ શ્રુતજ્ઞાનના વણુ વાદ જ છે. ૭ માંસ ખાવું, માછલાંનું ભક્ષણ કરવું, મધનું સેવન કરવું, દારૂ પીવા, વેદનાથી વ્યાકુળ થતાં પ્રવીચાર સેવવા કે રાત્રે ભોજન કરવું એમાં પાપ નથી એવી અવજ્ઞા તે શ્રુતજ્ઞાનના અવવાદ છે. ૪ અભણ લોકોની પ્રાકૃત ભાષામાં શ્રુત રચાયેલુ છે, એમાં વ્રત, કાય ( ? ), પ્રાયશ્ચિત અને પ્રમાદના ઉપદેશની પુનરુક્તિના બહુલતા છે અર્થાત્ એ વિવિધ વ્રતા, નિયમા, પ્રાયશ્ચિત્તો વગેરેનાં નકામાં અને કટાળા ભરેલાં વણુતાથી ભરપૂર છે તેમજ વળી એ શ્રુત દુષ્ટ અપવાદોથી લગભગ ભરેલુ છે એમ કહેવુ એ શ્રુત-જ્ઞાનની નિંદા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy