________________
૭૨
भाव-अधिकार
[ तृतीय
6
એ પૂજ્ય કાટિની વસ્તુ છે એમાં બે મત નથી. શ્રીતીથ કરદેવ પછી પૂજ્યતાની કેટિમાં શ્રીસંઘ મૂકાય છે, શ્રીતીર્થંકરદેવની ગેરહાજરીમાં શ્રીસ'ધ એ જ કલ્યાણુરૂપ છે. જિનેશ્વરની આજ્ઞાની આરાધના એ જ એનું જીવન-સૂત્ર છે, જે સમુદાય જિનેશ્વરની આજ્ઞાના ઇરાદા પૂર્ણાંક ઉત્થાપક હાય, વિરાધક ડાય, ઉચ્છેદક ડાય તે શ્રીસંધ નહિ, પરંતુ તે · હાડકાંના માળા ” છે અને એનુ પૂજન તે પરમાત્માની આશાતનારૂપ છે. એવી જ રીતે જે વ્યક્તિ-ભલે પછી તે ગીતા ગણાતા મુનિ હોય, પરંતુ જો તે સાચા સંઘની મિથ્યાભિનિવેશથી અવગણના કરે.તા તે વ્યક્તિમાં જૈનત્વ હાવાની પણ વ્યવહાર–નયની અપેક્ષાએ તેા શંકા રહે છે અને તેવાને કરાતુ નમન પણ ભવભ્રમણનું કારણ છે.
Jain Education International
૧ શ્રીહરિભદ્રસૂરિએ સોધપ્રકરણના ગુરુ-અધિકારમાં કહ્યું પણ છે કે
" अम्मापियसारिच्छो सिवघरथंभो य होइ जिणसंघो ।
जिणवर आणावक्झो सप्पुष्व भयंकरो संघो ॥ १२२ ॥ अस्संघ संघ जे भणति रागेण अहव दोसेण । छेओ बामूदत्तं पच्छित्तं जायप तेसिं ॥ १२३ ॥ काऊण संघसद्द अव्यवहारं कुणंति जे केइ । पप्फोडिअसउणि अंडगं व ते हुंति निस्सारा ॥ १२४ ॥ तेसिं बहुमाणं पुण भक्तीप दिति असणवसणाइ । धम्मो सि नाऊणं गाथा पंति त्तिमं खाणं ॥ १२५ ॥ संघसमागममिलिया जे समणा गारवेहिं कज्जाई । साहिज्जेण करता सो संघाओ न सो संघो ॥ १२६ ॥ जे सहज्जे बट्टा आणाभंगे पवट्टमाणाणं । मणषायकापहिं समाणदोषं तयं बिंति ॥ १२७ ॥ आणाभंगं दहुं मज्झत्था णु दृषंति जे तुसिणा । अहिअणुमो जाए तेसिं चिय होइ वयलोवो ॥ १२८ ॥ [ मातापितृसदृशः शिवगृहस्तम्भश्च भवति जिनसङ्घः । जिनवराज्ञाबाह्यः सर्प इव भयङ्करः सङ्घः ॥ असङ्घ सङ्घ ये भजन्ति रागेणाथवा दोषेण । छेदो व्यामूढत्वं प्रायश्चित्तं जायते तेषाम् ॥ कृत्वा सङ्घशब्दमव्यवहारं कुर्वन्ति ये केचित् । प्रस्फोटित शकुनिकाण्डकमिव ते भवन्ति निःसाराः ॥ तेषां बहुमानं पुनर्भक्त्या ददत्यशनवसनादि । धर्म इति ज्ञात्वा गाथा आयान्तीति महखानाम् । सङ्घसमागम मिलिता ये श्रमणा गारवेण कार्याणि । साहय्येन कुर्वन्तः स सङ्घातो न स सङ्घः ॥ यः साहाय्ये वर्तते अज्ञाभङ्गे प्रवर्तमानानाम् | मनोवाक्कायैः समानदोषं तं बुषन्ति ।। आज्ञभिङ्गं दृष्ट्वा मध्यस्था नु तिष्ठन्ति ये तूष्णीकाः । अविध्यनुमोदनया तेषामपि भवति व्रतलोपः ॥ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org