SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ૦ શ્રુત લક્ષણ— तीर्थङ्क रोपदिष्टत्वे શ્રુતત્ત્વ ક્ષનમ્ । ( ૩૪૭ ) આસ્રવઅધિકાર. सति बुद्धधतिशयवद्गणधरैश्वधारितरूपत्वं અર્થાત્ તી કરે ઉપદેશ દ્વારા પ્રકાશેલાં અને અસાધારણ બુદ્ધિશાળી ગણુધરાએ રચેલાં શાસ્ત્રોને ‘ શ્રુત ’ કહેવામાં આવે છે. મૈં તૃતીય આ શ્રુતથી તા અગપ્રષ્ટિ શ્રુતના નિર્દેશ થયા. અવવાદ તે સમગ્ર શ્રુત આશ્રીને સભવે છે એટલે 'અંગખાજી શ્રુત પણ અત્ર ઉપલક્ષણથી ઘટાવી લેવાનું છે, વળી હવે પછી રજી થતુ ઉપાંગનું` લક્ષણુ પણ એ વાતનું સૂચન કરે છે. અંગનું લક્ષણ तीर्थकरादिनामक मोंदयवर्तितीर्थ करादिना प्रोक्तरूपत्वमङ्गाख्यશ્રુતસ્ય જીક્ષનમ્। (૩૪૮) અર્થાત્ તી કર-નામક ના જેમને વિષે ઉદય થયા હાય તેવા તીથ કરે, ગણધર-નામકને જેમને વિષે ઉદય થયા ઢાય એવા પ્રતિભાશાળી મહાનુભાવાએ જે શ્રુત પ્રકાશ્યું હોય તે ૮ 'ગ' કહેવાય છે. ( ૧ ) આચાર, ( ૨ ) સૂત્રકૃત, ( ૩ ) સ્થાન, (૪) સમવાય, ( ૫ ) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ( ભગવતી ), ( ૬ ) જ્ઞાતાધર્મકથા, ( ૭ ) ઉપાસકદશા, ( ૮ ) અ’તકૃશા, ( ૯ ) અનુત્તરાપપાતિકદશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ, ( ૧૧ ) વિપાકસૂત્ર અને ( ૧૨ ) દૃષ્ટિવાદ એ બાર અગા છે, Jain Education International ૧ સરખાવા તવા રાજ૦ ( પૃ. ૨૬૧ )ગત મતનું લક્ષણુ. ૨ આ વાતની પુષ્ટિમાં વિચારા આવશ્યક ( સટીક )ના ૬૮ મા પત્રગત નીચેની ગાથાઃ " अत्थं भासह अरिहा सुत्तं गंथति गणहरा निडणं । सासणस्स हियट्टाए तओ सुत्तं पवत्तई ॥ ९२ ॥ ,, [ અર્થ માત્રનેડોન સૂકું અન્તિ ગળધરા નિપુનમ્ । शासनस्य हितार्थं ततः सूत्रं प्रवर्तते ॥ ] અર્થાત્ તી કરે અથ કહે છે અને ગણરા શાસનના હિતને માટે નિપુણ સૂત્ર ગુર્થ છે. ત્યાંથી સૂત્રની પ્રવૃત્તિના પ્રારંભ થાય છે. ૩-૪ આના સ્વરૂપ માટે જીએ ( પૃ. ૨૭૫ ). For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy