SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] તીનુ લક્ષ”— - વ્રતામિલ=ન્ય વલ્લે ત્રતિનો રુક્ષનમ્ । ( રૂરૂપ ) અર્થાત્ વ્રતના સંબધથી યુક્ત એટલે કે જેણે વ્રત ગ્રહણ કર્યું હોય તે ‘ વ્રતી ’કહેવાય છે. અનુકંપાનું લક્ષણ— परपीडामात्मीयां कुर्वाणस्यानुग्रहार्द्रीकृतान्तःकरणस्य चानु-पश्चात् परकीयदुःखदर्शनानन्तरं हृदयकम्पनरूपत्वमनुकम्पाया लक्षणम् । ( 38 ) આહુત દાન દીપિકા અર્થાત્ ખીજાના દુઃખે દુ:ખી થનારા અને તેના ઉપર અનુગ્રહ કરવાને માટે જેનું હૃદય આદ્ર થયુ' છે ( પીગળ્યુ' છે ) એવાના અંતઃકરણમાં પારકાનું દુઃખ જોયા બાદ જે ક ંપન થાય છે તે ‘અનુક’પા’ કહેવાય છે. આ અનુક`પા એ પ્રકારની છેઃ–( ૧ ) ભૂતવિષયક અને ( ૨ ) તિવિષયક, હૃદયના કપનરૂપ જે ક્રયાત્મક અનુકપા છે તે ‘ 'ભૂતવિષયક અનુકંપા ' સમજવી, જ્યારે ગુણીને વિષે ભક્તિરૂપ અનુકંપા તે ‘ ઋતિવિષયક અનુકંપા ’ જાણવી, દયા અને ભક્તિમાં તફાવત— અત્ર ‘અનુક’પા’ શબ્દ ભૂત તેમજ વ્રતી બંનેને ઉદ્દેશીને વપરાયા છે; પરંતુ ભૂત આશ્રીને તેના અથ દયા, કરુણા કરવાના છે, જયારે વ્રતી આશ્રીને ભક્તિ કરવાના છે. જિન-આગમ, જિન–મંદિર, જિન–પ્રતિમા તેમજ એ ત્રણના ઉપાસક સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ સાત ભક્તિનાં ક્ષેત્ર છે, જયારે અનાથ, અશરણુ, દીન વગેરે દયાનાં ક્ષેત્ર છે, યા માટે પાત્રાપાત્રતા જોવાની રહેતી નથી. એ જોવી પણ ન જ જોઇએ, કેમકે એ જોવા જાય તે। દયા માટે અવકાશ જ ન રહે. ભક્તિની વાત એથી ન્યારી છે. એમાં પાત્રાપાત્રતા જરૂર જોવી જોઇએ, એટલે કે પાત્રની પરીક્ષા અને હૃદયના બહુમાન પૂર્વક ભક્તિ થઈ શકે છે, જયારે દુ:ખીના દુઃખને દૂર કરવાની ઇચ્છા પૂર્ણાંક તેને અનાદિનું દાન દેવું તે ‘ ક્રયા ’ છે, ૧ પારકાના દુઃખને પોતાનું માનવાથી જે લાગણી ઉત્પન્ન થાય તે આ ૨ અલ્પાંશે વ્રતધારી હા કે સોંશે વ્રતધારી હા, એના ઉપર વિશેષ પ્રકારે તે આના અર્થ છે. Jain Education International ૭૮૫ * For Private & Personal Use Only ૩ આ સમ્યગ્દષ્ટિ છે, દેશવિરતિ છે કે સર્વવિરતિ છે ? એના આચાર વિચાર કેવા છે ? એનામાં એવા કયા ગુણ છે કે જેથી એની ભક્તિ કરાય ? આ પ્રમાણેના ઊહાપાષ એ પરીક્ષાને અથ છે. 99 અનુકંપા ' છે. અનુક ંપા કરવી www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy