SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર. [ તૃતીય અર્થાત્ અસાતવેદનીય કર્મના ઉદય થતાં અનિષ્ટ વસ્તુના સ ંયાગથી, ઇષ્ટ વસ્તુના વિચેાગથી કે માઠા સમાચાર સાંભળવાથી એવા પ્રસ ંગે આત્માને જે પીડા ઉત્પન્ન થાય છે તે ‘ દુઃખ ' જાણવું. આમાં બાહ્ય કે આંતરિક ગમે તે નિમિત્ત હાઇ શકે. , શાકનું લક્ષણ— ૭૮૨ अनुग्राहकस्नेहादिव्यवच्छेदे सति चित्तस्य वैक्लव्यरूपत्वं शोकस्य રુક્ષનમ્ । ( ૨૦ ) અર્થાત્ ઉપકાર કરનારા સ્નેહી વગેરેના વિચાગ થતાં ચિત્તમાં જે વિકલતા ઉદ્ભવે છે તે × શાક ’ કહેવાય છે. અર્થાત્ હિતૈષીની સાથેના સંબંધ તૂટી જતાં જે ખેદ થાય છે તે ‘ શાક ’ છે. તાપનું લક્ષણ— परिभवादिनिमित्तकसञ्जाताविलान्तःकरणस्य तीव्रानुशय परिणामપરૂં તાપસ્થ રુક્ષગમ્ । ( ૩૩૨ ) અર્થાત્ અપમાનાદિક કારણને લીધે અન્તઃકરણમાં જે તીવ્ર સંતાપ થાય તે ‘ તાપ ' કહેવાય છે. આક્રંદનું લક્ષણ परितापजन्याश्रुनिपाताङ्गविकारविलापाभिव्यक्त करणरूपत्वमा ૧ ક્ષનમ્ । ( ૩૩૨ ) અર્થાત્ પરિતાપને લઇને ઉદ્ભવેલ આંસુની ધારા, " કન્તુ • છે. ટુંકમાં માલૂમ પડનારી વસ્તુ તે રહેવુ તે ‘ આફ્રન્જીન ’ યાને વર્ષનું લક્ષણ લક્ષણુઃ * ‘ આક્રન્તુ ’ છે. प्रमत्तयोगात् प्राणिप्राणवियोजनरूपत्वं वधस्य लक्षणम् । (३३३) અર્થાત્ પ્રમત્ત ચેાગ દ્વારા એટલે કે બેદરકારીથી પ્રાણીના પ્રાણ લેવા તે ‘ વધ ’ સમજવા. અગમાં વિકાર, વિલાપ ઇત્યાદિ ચિહ્નાથી કહીએ તે ગદ્ગદ સ્વરે આંસુ સારવા સાથે Jain Education International ૧ સરખાયા વિદ્યામાત". શ્રીઉમાસ્વાતિકૃતતત્ત્વાર્થં ( અ. છ, સૂ. ૮ )ગત હિંસાનું " " प्रमतयोगात् प्राणव्यपरोपणं हिंसा | For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy