________________
ઉલ્લાસ ]
આહુત દર્શન દીપિકા.
૭૮૧
આ એ કર્માંને જુદાં ન ગણતાં એક જ ગણવાં જોઈએ એ કથન અસ્થાને છે એમ ફલિત થાય છે. વિશેષમાં તત્ત્વાર્થરાજ॰ (પૃ. ૨૫૬ )માં સૂચવાયા મુજબ આનું કારણ એ પણ છે કે કઠ વગેરેના સંચાગ–વિભાગની તુલ્યતા હૈ।વાથી વચનના સાધક અને રૂકમાં ભેદ નહિ ઉદ્ભવતા હાઇ જ્યાં ઉપદેશ કરાયેા છે ત્યાં અસાધકતાને લઇને વચનવરાષ ઉપસ્થિત થાય છે. વળી એ એને તુલ્ય માનવા છતાં વચન સ્વપક્ષનું જ સાધક છે, અને પરપક્ષનુ તા દૂષક જ છે એટલે સાધકતા અને દૂષકતારૂપ ધર્મની એકતા સિદ્ધ થતી નથી. વળી કારણેામાં સમાનતા હાવા છતાં તેનાં ફળામાં ભિન્નતા જોવાય છે. જેમકે મૃત્તિકારૂિપ સમાન હેતુવાળા શરાવ, ઘટ વગેરેની ભિન્નતા આમાલગે પાલપ્રસિદ્ધ છે. વળી આ એ કર્મીમાં અભેદ માનવા એ આગમથી વિરુદ્ધ છે. આ પ્રમાણે વચનવિરોધ, ટટ વ્યાધાત અને આગમગ્યાઘાતરૂપ કૃષણા બાધા ન કરે એટલા જ માટે કંઇ આ બે કમાં ભિન્ન માન્યા નથી, પરંતુ એ મને આવરણે નષ્ટ થતાં એકી સાથે સૂર્યંમાં પ્રતાપ અને પ્રકાશનુ' સાહચય જોવાય છે તેમ કેવલીને વિષે કેવલજ્ઞાન અને કેવલદશ નનુ' સાહચય' ઘટી શકે છે.
આ પ્રમાણે આપણે સાંપર્ણાયક જ્ઞાનાવરણુ અને દનાવરણ કર્યાં આશ્રીને વિચાર કર્યા. હવે વેદનીય કર્મીને ઉદ્દેશીને વિચાર કરવામાં આવે છે. તેમાં પ્રથમ અસાતવેદનીયના આસવાના ઉલ્લેખ કરીશું.
દુઃખી થતા તેમજ શાક, તાપ, આક્રુન્દન, વધ અને પરિંદેલન કરનારા જીવ અસાતવેદનીય ( અસવેદ્ય ) કમ ખાંધે છે અર્થાત્ સ્વ, પર કે ઉભયમાં રહેલ દુઃખ, શેક, તાપ (પશ્ચાત્તાપ), આકન્દન, વધુ (હિંસા ) અને પરદેવન એ અસાતવેદનીય કના આસવા છૅ, મા હકીકત તવા ( અ. ૬ )ના નિમ્નલિખિત ખારમાં સૂત્રમાં ઝળકી ઊઠે છેઃ
"दुःखशोकनापाक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभयस्थान्यसद्यस्थ ।
59
આ બરાબર સમજાય માટે એ પ્રત્યેકનું લક્ષણ ગ્રંથકાર સૂચવે છે. તેમાં દુઃખનું લક્ષણ
એ છે કે—
'असावेदनीयोदये सति द्रव्यान्तरोपनिपाताभिमतवियोगा. निष्टश्रवणादिभिरात्मनो यः पोडालक्षणः परिणामस्तद्रूपत्वं दुःखस्य રુક્ષનમ્ । ( ૩૨૬ )
૧ મને વિષે તા અર્થાત્ જ્ઞાનાવરણ અને દર્શનાવરણથી આવૃત વ્યક્તિને વિષે તે જ્ઞાન અને દર્શન સમકાલે સભવતાં નથી. ઉદાહરણ તરીકે જળની સાથે સમવેત અગ્નિને વિષે પ્રતાપ જ સભવે છે, નહિ કે પ્રકાશ; અને પ્રદીપને પ્રકાશ જ હોય છે, નહિ કે પ્રતાપ.
૨ અહીંથી માંડીને તે પરિદેવન પ ́તનાં લક્ષણા તત્ત્વા ( અ. ૬, સ. ૧૩ )ની બૃહદ્ વૃત્તિ( પૃ. ૨૫ )ના અક્ષરશઃ અનુકરણુરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org