________________
આહંત દર્શન દીપિકા,
ઉલ્લાસ ] પ્રદોષનું લક્ષણ
ज्ञानिसाध्वादीनां ज्ञानसाधकपुस्तकादीनां च प्रत्यनीकत्वेनानिष्टाचरणरूपत्वं, ज्ञानज्ञानिविषयकान्तरिकाप्रीतिकरणरूपत्वं वा प्रदोषચ ક્ષમ્ (રૂરરૂ)
અર્થાત જ્ઞાની એવા સાધુ પ્રમુખને તેમજ જ્ઞાનના સાધનરૂપ પુસ્તકાદિક પ્રત્યે વૈરભાવથી અનિષ્ટ આચરણ કરવું તે અથવા અન્ય શબ્દોમાં કહીએ તે જ્ઞાન અને જ્ઞાની તરફ આંતરિક અપ્રીતિ હેવી તે “પ્રદેષ કહેવાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનનાં સાધને પ્રત્યે દ્વેષ-ભાવ રાખે તે “જ્ઞાન-પ્રદેષ” છે, જ્યારે દર્શન, દર્શની કે દર્શનનાં સાધન તરફ દ્વેષભાવ રાખવે તે “દશન-પ્રદેશ છે.
નિનવનું લક્ષણ
न मया तत्समीपेऽधीतमित्यपलापकरणरूपत्वं निह्नवस्य लक्षणम्। (રૂર૪).
અર્થાત્ એકની પાસે અભ્યાસ કર્યા પછી હું ક્યાં તેની પાસે ભણ્યો છું એ અપલાપ કરે તે નિનવ” કહેવાય છે. ઓછા જ્ઞાનવાળા પાસે અભ્યાસ કર્યો હોય છતાં પિતાની પ્રશંસા માટે મોટા વિદ્વાન પાસે ભણ્યો છે એમ જણાવવું એ પણ નિહૂનવાણું છે. વિશેષમાં કઈ જ્ઞાનાભિલાષી તત્વજ્ઞાન સંબંધી પ્રશ્ન પૂછે ત્યારે તેને ઉત્તર આવડતો હોવા છતાં હું જાણતું નથી એમ કહેવું અથવા તે જ્ઞાનની સામગ્રી કેઈ માગે અને તે પાસે હોય છતાં તે મારી પાસે નથી એમ કહેવું તે પણ “જ્ઞાન-નિહનવ” છે. એ પ્રમાણે “દશન-નિનવ” માટે ઘટાવી લેવું. માત્સર્યનું લક્ષણ
दानाहेऽपि ज्ञाने कुतश्चित् कारणादयोग्यापादनरूपत्वं मात्सर्यस्य ઋક્ષપામ્ (રૂ૨૫) અર્થાત કે મનુષ્યને જ્ઞાન આપવું એટલે કે તેને ભણાવ એગ્ય હોય છતાં પણ કંઈક બહાનું કાઢીને તેને અગ્ય કહે તે માત્સર્ય” કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે પિતે રૂડી રીતે અભ્યાસ કરી પાકું જ્ઞાન મેળવ્યું હોય કે જે અન્યને આપવા જેવું હોય તેમ છતાં તેનો કે ગ્રાહક અધિકારી મળે ત્યારે પણ તેને ન આપવાની કલુષિત વૃત્તિ ધારણ કરવી તે “ માત્સર્ય ” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org