SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. વાનગધિકરણનું લક્ષણ ____ भाषात्वेनागदितवचनवर्गणापुद्गलानामुपदेशादिभिस्त्यागकरणरूप. त्वं वाग्निसर्गाधिकरणस्य लक्षणम् । (३२१) અર્થાત ભાષારૂપે પરિણમેલ વચનવર્ગ શાના પુદગલેને ઉપદેશાદિક વડે ત્યાગ કરે તે વા–નિસર્ગાધિકરણ” કહેવાય છે. અત્રે ઉપદેશથી શાસ્ત્રને ઉપદેશ ન સમજ, કેમકે સ્વછંદ પ્રવૃત્તિને અત્ર અધિકાર છે અને એ વાતની તવાર્થ (અ. ૬, સૂ. ૧૦)ની બૃહદવૃત્તિ (પૃ. ૨૨ ) સાક્ષી પૂરે છે. કાયનિસર્ગાધિકરણનું લક્ષણ शस्त्रपाटनाग्निजलप्रवेशोद्वन्धनविषप्रयोगादिभिः शरीरस्य त्यागकरणरूपत्वं कायनिसर्गाधिकरणस्य लक्षणम् । ( ३२२) અર્થાત્ શસ્ત્ર વડે છેદન, અગ્નિવેશ, જલપ્રવેશ, ફાંસ ખાવ, ઝેર પીવું ઇત્યાદિ પ્રયોગો દ્વારા શરીરને તજી દેવું તે “કાય-નિસર્ગાધિકરણ” કહેવાય છે. કહેવાની મતલબ એ છે કે પ્રમત્ત દશાથી શરીરને અયતના પૂર્વક છૂટું મૂકવું, વચનને નિયમમાં ન રાખવાં અને મનને વશ ન રાખવું એ નિસર્ગાધિકરણના અનુક્રમે કાયિકાદિ ત્રણ પ્રકારે જાણવા. અધિકરણને સમગ્ર વિષય સત્વર ખ્યાલમાં આવે તે માટે એના ભેદ-ઉપભેદે વૃક્ષરૂપે નીચે મુજબ રજુ કરીએ – અધિકરણ જીવ-અધિકરણ અજીવ-અધિકરણ સંભ સમારંભ આરંભ નિર્વતના નિક્ષેપ સંગ નિસર્ગ | | કાયિક (વાચિક માનસિક મૂલગુણ ઉત્તરગુ ભક્ત પાન ઉપકરણ કાય વચન મન કૃત કારિત અનુમત અપ્રત્યેક્ષિત દુબ્રમજિત સહસા અનાગિક ક્રોધ માન માયા લાભ ૧-૨ કાયિકની પેઠે વાચિક અને માનસિકના પણ ત્રણ ત્રણ ભેદો તેમજ એ પ્રત્યેકના કૃતની પેઠે ચાર ચાર ભેદ ઘટાવી લેવા. ૩-૪ કૃતની માફક આના પણ ક્રોધાદિ ચાર ચાર પ્રકારે સમજી લેવા. 98. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy