________________
૭૭૬ આસવ-અધિકાર,
[ તૃતીય નિક્ષેપ-અધિકરણ” કહેવાય છે. આને સાર એ છે કે એક બાજુએ સુંદર રીતે પ્રમાજિંત અને બીજી બાજુથી અપ્રમાર્જિત અથવા તે જલદીથી યાને શક્તિના અભાવે કરીને જેમ તેમ સાફ કરેલ સ્થળમાં વસ્તુ મૂકવી તે “દેશ-નિક્ષેપ-અધિકરણ” છે.
નિક્ષેપધિકરણને આ પ્રકાર અન્યત્ર જોવામાં આવતું નથી. તત્વાર્થ–ભાષ્યમાં તેમજ તરવાર્થરાજમાં પણ આને બદલે સહસાનિક્ષેપાધિકરણને ઉલ્લેખ છે. આધેયનું પ્રત્યક્ષણ અને પ્રમાર્જન કર્યા વગર જ ઉતાવળથી એના ઉપર એકદમ વસ્તુ મૂકવી એ એને અર્થ છે. અનાગિક નિક્ષેપકિરણનું લક્ષણ–
अनुपयोगपूर्वकप्रत्यवेक्षिते सुप्रमाणिते वा देशे निक्षेप्यवस्तुनो निक्षेपकरणरूपत्वमनाभोगिकनिक्षेपाधिकरणस्य लक्षणम् । ( ३१९) અર્થાત્ ઉપયોગ વિના જોયેલા અથવા સાફ કરેલા સ્થળમાં મૂકવા લાયક ચીજને મૂકવી. તે “અનાગિક નિક્ષેપાધિકરણ” જાણવું.
હવે સજનાધિકરણને અધિકાર કહેવામાં આવે છે. તેમાં “સાજન' એટલે મિશ્રણ કરવું અર્થાત સંગ એ એને અર્થ છે. આ સંજનના બે ભેદ છે –(૧) ભક્ત પાનસંજનાધિકરણ અને (૨) ઉપકરણ-સંજનાધિકરણ. ભક્ત પાન–સંજનાધિકરણ એટલે અન્ન, જળ વગેરે વસ્તુઓને એકત્રિત કરવી. એ જ પ્રમાણે ઉપકરણ-સંજનાધિકરણ એટલે કઈ પણ કાર્ય કરવામાં જે સાધનની જરૂર હોય તેને એકઠાં કરવાં. આ સંબંધમાં શ્રીવિજયધર્મસૂરિકૃત ધર્મદેશના (પૃ. ૨૬૧)માં કહ્યું છે કે “ જેમ દૂધમાં સાકર મેળવે છે તેમ ભેજનાદિ અન્ય વસ્તુમાં અન્ય વસ્તુને મેળાપ અધિક સ્વાદને માટે કરે તે અનપાન–સંજનાધિકરણ ૨ તેમજ વસ્ત્રાદિકમાં રંગબેરંગી કેર લગાવવાથી અથવા ચંદરવાની માફક એક વસ્ત્રની સાથે બીજા વસ્ત્રને સાંધે કરવાથી જે અધિક શભા માલમ પડે તેમ દંડ, પાત્રાદિકમાં રંગ લગાડે તે ઉપકરણ-સંજનાધિકરણ છે. ” . ”
નિસર્ગાધિકરણનું રવરૂપ વિચારતાં જણાશે કે એના મન-નિસર્ગોષિકરણ, વણ નિસર્ગાધિ કરણ અને કાય-નિસર્ગાધિકરણ એમ ત્રણ પ્રકારે છે. તેમાં અવ્ય “નિસર્ગ' શબ્દથી ઉત્સર્ગ, ત્યાગ સમજ. મને નિસગધિકરણનું લક્ષણ
मनस्त्वेन परिणतमनोवर्गणाद्रव्याणां चिन्तनादिद्वारा त्यागकरणरूपत्वं मनोनिसर्गाधिकरणस्य लक्षणम् । ( ३२०) અર્થાત મનરૂપે પરિણમેલાં મને વર્ગણરૂપ દ્રવ્યને ચિતનાદિક દ્વારા ત્યાગ કરે તે “મને-નિસર્વાધિકરણ” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org