SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] બહુત દર્શન દીપિકા પ્ આદિ રૂપે જે રચના બહિરંગ સાધનરૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયાગી થાય છે તે ઉત્તરગુણ નિવંતના છે, ” નિક્ષેપાધિકરણના ભેદ– અપ્રત્યવેક્ષિત, દુષ્પ્રમાર્જિત, દૈશિક અને અનાભાગિક એ ચાર નિક્ષેપાધિકરણના અવાંતર ભેદો છે. તેમાં પ્રત્યવેક્ષિત નિક્ષેપાધિકરણનું લક્ષણ એ છે કે— अप्रत्यवेक्षित भूप्रदेशे निक्षेप्यवस्त्र दिवस्तुनो निक्षेपकरणरूपत्वमપ્રથĀક્ષિતનિક્ષેવાધિજરાય અક્ષળમ્ । ( ૧૬ ) અર્થાત્ પ્રત્યવેક્ષણ કર્યાં વગર એટલે કે ખરાખર અવલેાકન કર્યા વિના જ ભૂમિ-પ્રદેશમાં મૂકવા લાયક વાદિ વસ્તુને સૂકવી તે ‘ અપ્રત્યવેક્ષિત નિક્ષેપ-અધિકરણ ' કહેવાય છે. અર્થાત્ જમીન ઉપર કે અન્ય કોઇ આધેય ઉપર ખરાખર જોયા વિના વસ્તુ મૂકવી એ આના અર્થ છે. દુપ્રમાર્જિત નિક્ષેપાધિકરણનું લક્ષણ — दुष्प्रमार्जित भूप्रदेशे निक्षेप्य वस्त्रादिवस्तुनो दुष्प्रमार्जितरजोहरणेनाप्रमार्जितेन वा निक्षेपकरणरूपत्वं दुष्प्रमार्जित निक्षेपाधिकरणस्य રુક્ષમ્ । ( ૩૨૭ ) અર્થાત્ રજોહરણથી ભૂમિનુ' બરાબર અથવા બિલકુલ પ્રમાન કર્યાં વિના મૂકવા લાયક વસ્ર વગેરે ચીજોને તેવા સ્થળમાં મૂકવી તે · દુષ્પ્રમાર્જિત નિક્ષેપ-અધિકરણ ’ કહેવાય છે. એટલે કે આધેયનું પ્રત્યવેક્ષણ કર્યું" હાય, પરંતુ સારી રીતે સાફસૂફ ન કર્યુ હાય તેવા આધેય ઉપર કેઇ વસ્તુને મૂકવી. તે આ અધિકરણના અથ છે, દેશિક નિક્ષેપાધિકરણનું લક્ષણ— अप्रमार्जिते दुष्प्रमार्जिते वा देशे निक्षेष्यवस्तुनो निक्षेपकरणरूपत्वं देश निक्षेपाधिकरणस्य लक्षणम् । तथा चैकतः सुप्रमार्जितमन्यतोऽप्रमार्जितं दुष्प्रमार्जितं वा सहसा शक्त्यभावाद् वा તંત્ર નિક્ષેપનળ ફેરાનિક્ષેપિત્તળમ્ । ( ૧૮ ) અર્થાત્ અપ્રમા`િત કે દુષ્ણમાજિત ભૂમિમાં નિક્ષેપ્ટ (મૂકવા લાયક) વસ્તુને મૂકવી તે ‘દેશ ૧ અન્ય સ્થળે શિક ને બદલે ‘ સહસા ' નામના ભેદ આપ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy