SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ ७७४ આસવ-અધિકાર [ તૃતીય બનેલું તેજસ શરીરરૂપ સંસ્થાન તે પ્રથમ સમયથી માંડીને મૂલગુણનિર્વતના-અધિકરણરૂપ થાય છે. એ પ્રમાણે કામણ શરીરના સબંધમાં ઘટાવી લેવું. આ બે શરીરને અંગોપાંગ નડિ હેવાથી એ સંબંધમાં ઉત્તરગુણનિર્વતના-અધિકરણ કહેવામાં આવતાં નથી. પિતાને ચગ્ય એવી વર્ગણ-દ્રવ્યથી બનેલાં વાકૂ-સંસ્થાન, મનઃસંસ્થાન, પ્રાણ (ઉચ્છવાસ)સંસ્થાન અને અપાન ( નિઃશ્વાસ)સંસ્થાન પણ મૂલગુણનિર્વતના-અધિકરણરૂપ થાય છે. આ પરત્વે પણ તૈજસ અને કાર્મણ શરીરની પેઠે ઉત્તરગુણનિર્વન–અધિકરણ માટે અવકાશ નથી. આ પ્રમાણે મૂલગુણનિર્વતના-અધિકરણ સંબંધી વિચાર કર્યો. હવે ઉત્તરગુણનિર્વતનાઅધિકરણના ભેદે પૈકી કાષ્ટકમરૂપ ઉત્તરગુણનિતના-અધિકરણનું લક્ષણ વિચારીશું - कृत्रिमपुरुषादीनां निर्माणकरणरूपत्वं काष्ठकमरूपोत्तरगुणनिर्वतનાધારાહ્ય સ્ત્રમ્ (૩૨) અર્થાત્ લાકડાને પુરુષ વગેરે બનાવવું તે “કાષ્ઠકમરૂપ ઉત્તરગુણનિર્વતના-અધિકરણ” કહેવાય છે. પુસ્તક્ષ્મરૂપ ઉત્તરગુણનિર્વતના-અધિકરણનું લક્ષણ– सूत्रचीवरादिना ग्रथितकृत्रिमपुत्रकादिनिर्माणकरणरूपत्वं पुस्तकर्मनिर्वसनाधिकरणस्य लक्षणम् । ( ३१४ ) - અર્થાત સૂતર વડે કે કપડા વડે કૃત્રિમ પુતલાં ગુંથીને બનાવવાં તે “પુસ્તકર્મરૂપ ઉત્તરગુણ નિર્વતના-અધિકરણ” કહેવાય છે. ચિત્રકમરૂપ ઉત્તરગુણનિર્વતના-અધિકરણનું લક્ષણ चित्रकर्मकरणरूपत्वं चित्रकर्मनिवर्तनाधिकरणस्य लक्षणम्। (३१५) અથત ચિત્રકર્મમાં જે સાધનભૂત હોય તેને ચિત્રકર્મરૂપ ઉત્તરગુણનિર્વતના-અધિકારણ જાણવું. એ પ્રમાણે લેયકમ, પત્રને છેદીને કાર્ય કરવું, જલકર્મ, ભૂમિકમ, શસ્ત્રો બનાવવા ઈત્યાદિ કાર્યો વિષે પણ સમજી લેવું. આ પ્રમાણે નિર્વતનાના મુખ્ય બે ભેદ તેમજ તેના અવાંતર ભેદોને યથામતિ નિર્દેશ કરી એ પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે આ સંબંધમાં તવાથના વિવેચન (પૃ. ૨૭૮)ગત નિમ્નલિખિત ઉલેખ જોઈ લઈએ – પુગલદ્રવ્યની જે ઔદારિક આદિ શરીરરૂપ રચના અંતરંગ સાધન રૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયેગી થાય છે તે મૂલગુણનિર્વતની અને પુદ્ગલ દ્રવ્યની લાક, પથર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy