SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. આવે છે. તેમાં ભાવાધિકરણમાંના “ભાવ” શબ્દનો અર્થ આત્માને તીત્રાદિક પરિણામ કરે. આ રૂપ અધિકરણના સંરંભ, સમારંભ અને આરંભની દષ્ટિએ ત્રણ પ્રકારે, ગ-દથી એ પ્રત્યેકના ત્રણ ત્રણ પ્રકારે, વળી કૃત, કારિત અને અનુમતની અપેક્ષાએ એ પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ અને વળી એ ભેદ પૈકી દરેકના કષાયની વિવક્ષાએ ચાર પ્રકારે છે એટલે કે આના ૩૮૩૪૩૪૪=૧૦૮ ભેદ પડે છે. તેમાં સંરભનું લક્ષણ નીચે મુજબ છે – प्राणातिपातादिविषयसङ्कल्पावेशरूपत्वं संरम्भस्य लक्षणम् । (રૂ૨૦) અર્થાત પ્રાણાતિપાતાદિક પરત્વેના સંકલ્પના આવેશને “સર ભ' જાણ. સમારંભનું લક્ષણ प्राणातिपातादिविषय कसाधनसन्निपातजनितपरितापनादिरूपवं સભામય ક્ષણમ્ ! (૨૨) અર્થાત્ પ્રાણાતિપાતાહિક સંબંધી પ્રવૃત્તિ કરવામાં જે સાધનેની આવશ્યકતા હોય તેને એકત્રિત કરાતાં જોઈને પરિતાપ પામ તે “સમારંભ” કહેવાય છે. આરંભનું લક્ષણ प्राणातिपातादिरूपक्रियानिवृत्तिरूपत्वमारम्भस्य लक्षणम् । (३१२) અર્થાત્ પ્રાણાતિપાતક્રિરૂપ જે ક્રિયા કરવી તે “આરંભ ” જાણો. ઉપર્યુક્ત ત્રણે લક્ષણે તત્વાર્થ ( અ. ૬, સુ. )ના ભાગ્ય (પૃ. ૧૯)ગત નીચે લખેલા કલેકમાં આવી જાય છે " 'सरम्भः सकषायः, परिताफ्नया भवेत् समारम्भः । आरम्भः प्राणिवधः, त्रिविधो योगस्ततो ज्ञेयः ॥" ૧ પ્રજ્ઞાપનાની વૃત્તિમાં ૪૪૭ મા પત્રમાં અવતરણરૂપે એના ટીકાકાર શ્રાલયગિરિસરિએ " संरंभो संकप्पो परितावकरो भधे समारंभो। आरंभो उहवतो सुद्धनयाणं तु सम्वेसि ॥" [ संरम्भः सङ्कल्पः परितापकरो भवेत् समारम्भः । સાજ : ગુનાનો તુ રહેંsi ( wતમ ) A ] ૨ આનો અર્થ એ છે કે કષાયથી યુક્ત જે યોગ તે “સંરંભ” છે; પરિતાપ થવાથી જે સંરંભ થાય તે “સમારંભ' છે; અને પ્રાણીઓનો વધ તે “આરંભ” છે, એમ ત્રણ પ્રકારનો યોગ જાણુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy