________________
ઉલ્લાસ ]
આર્દ્રત દર્શન દીપિકા
19} &
વ્યક્તિ કે અજીવરૂપ પદાથ દ્રવ્યાધિકરણ છે, જ્યારે જીવગત કષાયાદિ પરિણામ તેમજ ચ વગેરે અજીવ પદાર્થની તીક્ષ્ણતા ( ધાર )રૂપ શક્તિ વગેરે ભાવાધિકરણ છે એટલે કે પરમાણુ ઇત્યાદિ મૂળ પદાથ દ્રવ્ય-અજીવાધિકરણ છે, જ્યારે જીવની શુભાશુભ પ્રવૃત્તિઓમાં સહાયક ખનતું મૂત દ્રવ્ય જે જે અવસ્થામાં વતમાન હોય છે તે બધું ભાવ-અજીવાધિકરણ છે.
તત્ત્વા ( અ. ૬, સૂ. ૮ )ની બૃહદ્ વૃત્તિ ( પૃ. ૧૬ )માં સૂચવાયુ' છે તેમ દ્રવ્યાધિકરણ છેદન, ભેદન, બેટન, વિશસન, ઉત્ત્પન્થન, યન્ત્ર—અભિઘાત ઇત્યાદિરૂપ છે.
દ્રવ્ય—અધિકરણના હવે જે દશ ભેદો દર્શાવાય છે તેથી દશ પ્રકારના શસ્ત્રો જાણવાં, તેનાં લક્ષણે વિચારીએ. તેમાં સૌથી પ્રથમ છેદન-અધિકરણનુ લક્ષણ જોઇશુ તા તે એ છે કે— पाणिपादादीनां परश्वादिना छेदन करणरूपत्वं छेदनाधिकरणस्य ક્ષમ । (૨૦૨)
અર્થાત્ પરશુ ( કુહાડી ) વગેરે શસ્ર વડે જવાના હાથ, પગ ઇત્યાદિને કાપવા, છેદવા. તે ‘ છેદન-અધિકરણ ’ છે,
દહન-અધિકરણનું લક્ષણ—
सचेतनाचेतनानां वह्निना दाहरणरूपत्वं दहनाधिकरणस्य
રુક્ષનમ્ । ( ૩૦૨ )
C
અર્થાત્ સજીવ અને નિર્જીવ પદાર્થાને અગ્નિ દ્વારા ખાળવા તે · હહન-અધિકરણ ’ છે,
મારણ-અધિકરણનું લક્ષણ
सचेतनानां विषादिप्रयोगेण मारणरूपत्वं मारणाधिकरणस्य રુક્ષનમ્ । ( ૩૦૪ )
અર્થાત્ વિષ વગેરેના પ્રયાગથી જીવાને મારવા મારણુ-અધિકરણ ’ છે,
લવણ--અધિકરણનુ લક્ષણ
लवणेन पृथ्वीका यादीनामुपघात करणरूपत्वं लवणाधिकरणस्य રુક્ષનમ્ । ( ૨૦૬ )
અર્થાત લવણુ દ્વારા પૃથ્વીકાયાદિ જીવાને ઉપઘાત કરવા તે ‘ લવણ-અધિકરણું ' જાણવું.
6
Jain Education International
'
૧ આને અત્ર આપેલા ક્રમ તત્ત્વાર્થીની બૃહદ્ વૃત્તિ (દ્વિ, વિ. પૃ ૧૬-૧૭)ને અનુસરે છે.
97
For Private & Personal Use Only
www.jainelibrary.org