________________
ઉલ્લાસ ]
આહંત દર્શને દીપિકા.
૭૬૩ કાયિકી ક્રિયામાં અને બાકીના બે એગો પ્રાયોગિકી ક્રિયામાં અંતર્ગત થઈ શકે છે. આ પ્રમાણેની હકીકત વળી કેટલીક ક્રિયાઓને પણ લાગુ પડે છે. જેમકે પ્રાયોગિકી ક્રિયામાં કાયિકીને અંતર્ભાવ થાય છે. પ્રાષિકી અને શ્રેષપ્રત્યયિકી એક જણાય છે. આ પ્રમાણે સ્થૂલ અવલેકન અનુસાર તે આસવ-તત્વના કર દે પરસ્પર ભિન્ન જણાતા નથી, પરંતુ સૂકમ દષ્ટિએ વિચારતાં તેમાં ભેદ સ્પષ્ટ રીતે જણાય છે. જેમકે નેન્દ્રિયને આસવ ઈન્દ્રિયનિમિત્તક છે, જ્યારે દાષ્ટિકી ક્રિયાને આસવ તે કિયાનિમિત્તક છે ઈત્યાદિ. જુઓ નવતરવપ્રકરણના ભાષ્યનું ઉપાધ્યાય શ્રીયશોદેવકૃત વિવરણનું ૩૬ મું પત્ર.
સ્થાનાંગ ( સ્થા. ૨, ઉ. ૧, સૂ ૬૦ )માં સર્વ ક્રિયાઓને કમપુગલના ગ્રહણના કારણની મુખ્યતાને લક્ષ્યમાં રાખીને અજીવ-ક્રિયાઓ કહી છે, જ્યારે વિચાર સાર (?)માં જીવના પરિણામની પ્રધાનતાની અપેક્ષાએ જીવ-ક્રિયાઓ કહી છે અને જીવની તત્ત્વશ્રદ્ધાન, મિથ્યાત્વભાવ, મિશ્રભાવ અને સભ્યત્વભાવે પરિણતિ એ જીવ-ક્રિયા ગણવાયેલી છે. . ગતિ આશ્રીને આસવના ભેદ–
નરક-ગતિમાં ઐર્યાપથિકી ક્રિયા સિવાયના સર્વ એટલે ૪૧ ભેદ હોય છે. ઐયપથિકી ક્રિયા કેવળ નિમિત્તક છે અને એ યોગ કષાયથી રહિત એવા અવારમા ગુણસ્થાનથી યથા
ખ્યાત ચારિત્રના સદ્દભાવે હોય છે. આવું ચાખ્યાત ચારિત્ર નારકને હેય નહિ, માટે એને ઐર્યાપથિકી કિયા સંબંધી આસવ પણ ન હોય. અર્થાત્ નારકને પાંચ ઈન્દ્રિય, ચાર કષાય, પાંચ અવ્રત, ત્રણ વેગ અને ચોવીસ કિયા એમ એકતાલીસ આસવ-ભેદે હેાય. તિર્ય-ગતિમાં તેમજ દેવગતિમાં પણ આ જ પ્રમાણે ૪૧ ભેદે હોય છે. મનુષ્ય–ગતિમાં બેતાલીસે બેતાલીસ હોય છે, કેમકે એ ગતિમાં તે યથાખ્યાત ચારિત્ર હોય છે, અન્ય ગતિમાં એને સંભવ જ નથી ઇન્દ્રિય આશ્રીને આસવના ભેદ–
એકેન્દ્રિયમાં ત્રીસ ભેદે સંભવે છે. દાર્ષિ કી ક્રિયા નેન્દ્રિયવાળા જીવને હેય. પ્રાતીયકી, આયનિકી, સામતપનિપાતિકી અને આજ્ઞા અગિકી એ ચાર ક્રિયાઓ દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા વચનગીને હેય. એકેન્દ્રિયમાં નેત્ર-દર્શન અને વચનગને અભાવ છે એટલે આ પાંચ ક્રિયાઓને તેમાં અભાવ છે. વળી ઉપર્યુક્ત કારણ અનુસાર અર્યા પથિકી કિયાને પણ તેમાં ભાવ છે. ઇન્દ્રિય-આસવમાં કેવળ સ્પર્શનેન્દ્રિય સંબંધી જ આસવ છે અને ત્રિવિધ વેગમાં કેવળ કાયાગ વિષયક જ આસ્રવ છે. એટલે કે ઈન્દ્રિય-આસવ ૧, કષાય-આસવ ૪, -આસવ ૧, અવ્રત–આસવ ૫ અને ક્રિયા-આસવ ૧૯ એમ કુલે ૩૦ આઅવે છે. શ્રીન્દ્રિયમાં આ ઉપરાંત રસનેન્દ્રિય-આસવ અને વચનોગઆસવ એ બે વધારે હોય એટલે બધા મળીને ૩૨ આસ
૧ સ્થાનાંગ ( સૂ૦ ૬૦ )ની ટીકાના ૪૦મા-૪૧મા પત્રમાં કહ્યું પણ છે કે
“દ લઇ શviડળssષારરાવક્ષવાડજાgિar,-... શા સજીવ gi : તારિણીતા ની વવારકાવાળા શારિતિ ! '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org