SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ ७६० આસ્રવ અધિકાર. [ તૃતીય કરવાં તે સ્વ-અનવકાંક્ષા અને પર-અનવકાંક્ષા એમ એ પ્રકારની ક્રિયા છે. એમાં ખાદર કષાયને ઉદય નિમિત્તરૂપ ડૅાવાથી એ નવમા ગુણસ્થાનક સુધી હાય છે.` અનાભાગ-ક્રિયાનું લક્ષણ— अदृष्ट्वाऽप्रमृज्य च भूमौ वस्त्रपात्राद्यादाननिक्षेपादिरूपत्वमनाभोगिक क्रियाया लक्षणम् । अथवा उपयोगराहित्येन क्रियायां प्रवृत्तिજાનવરમ્ ! ( ૨૬૬ ) અર્થાત્ જોયા વિના અને ભૂમિનુ પ્રમાર્જન કર્યાં વગર વસ્ર, પાત્ર વગેરેને લેવા મૂકવારૂપ ક્રિયા કરવી તે · અનાલેગિક ક્રિયા ’ જાણવી. અનવેક્ષિત અને અપ્રમાર્જિત સ્થળ ઉપર શરીર રાખવું તે પણ આ ક્રિયાનું એક અંગ છે, અથવા ઉપયોગ વગર ક્રિયા કરવી તે પણ ‘અનાલેાગિક ક્રિયા' છે. અનાભાગ એટલે ઉપયાગ રહિતપણુ ઉપયાગ વિના પ્રમાનાદિ કર્યા વિના વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ લેવાં મૂકવાં તે ‘અનાયુક્ત આદાન–ક્રિયા’ છે, જયારે ઉપયાગ રહિતપણે પ્રમ નાર્દિ કરી વસ્ત્રાદિની લે મૂક કરવી તે ‘ અનાયુક્ત પ્રમાન ક્રિયા' છે. આ ક્રિયા જ્ઞાનાવરણુ કર્મીના ઉદયથી સકષાયી જીવને હાય છે એટલે એ દશમા ગુણુસ્થાનક સુધી સંભવે છે. આરંભિક–ક્રિયાનું લક્ષણ— छेदन-भेदन- ताडन तर्जनादि कर्मविषयक प्रवृत्तिकरणरूपत्वमारम्भયિાયા હક્ષળમ્ । (૩૦૦) અર્થાત્ છેદન, ભેદન, તાડન, તર્જન ઇત્યાદિ ક્રિયા વિષયક પ્રવૃત્તિ તે ‘ આરકિ ક્રિયા ’ જાણવી. દાખલા તરીકે પૃથ્વીકાયાદિ જીવાના ઉપઘાત કરનાર ખેતી આદિના આરંભ કરવા, ઘાસ વગેરે ઇંદવાં ઇત્યાદિ આરંભિક ક્રિયા ’ છે. ભાંગવા, ફાડવા અને ઘાત કરવામાં પોતે જાતે રસ લેવા અને અન્યની તેવા પ્રકારની પ્રવૃત્તિ જોઇને રાજી થવુ તે ‘આર’ભ—ક્રિયા’ છે એમ તત્ત્વારાજ (પૃ. ૨૫૦)માં સૂચવાયું છે. જીવની ઘાત કરવા રૂપ પ્રવૃત્તિ તે ‘જીવ-આારંભિકી' અને ચિત્ર વગેરેમાં આલેખેલા જીવને ધાત કરવા રૂપ પ્રવૃત્તિ તે ‘ અજીવ–આરંભિકી ક્રિયા ’ છે. મિથ્યાદનક્રિયાનું લક્ષણુ— अर्हतप्रवचनोक्तमार्गाद् विपरीतमार्गे सततप्रयाणपूर्वक कुसाधुकु देवाचरित ऋवाया अनुमोदनरूपत्वं मिथ्यादर्शन क्रियाया लक्षणम् । ( ૩૦૨ ) સૂચવે છે, Jain Education International ' ૧-૨ આ વિચારણીય છે, કેમકે ગુણશ્રેણિમાં પ્રમાદ હાતા નથી ' ... એમ પ્રસ્તુત ગ્રંથકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy