SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ૦ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. પ્રથમ પ્રકાર છે. અજીવ વસ્તુના જે ગુણ કે દેશ ન હોય તે છતાં છેતરવાની બુદ્ધિએ તે કહેવા તે “અછવ-તારણિકી ” ક્રિયારૂપ બીજો પ્રકાર છે. મર્મઘાતક વચને ઉચ્ચારવાં, ખાટું કલંક ચઢાવવું કે જેથી સામાનું હદય ભેદાય, કળ પડે એવી બેટી ખબર આપવી, તરવારથી બે ભાગ કરવા ઈત્યાદિ કાર્યોથી આ ક્રિયા સંબંધી આશ્રાવ લાગે, આ ક્રિયા બાદર કષાયના ઉદયવાળાને હોય એટલે કે એ નવમાં ગુણસ્થાન સુધી હાય. આનયન-ક્રિયાનું લક્ષણ आनयनं समुद्दिश्य स्वपरैः क्रियाकरणरूपस्त्रमानयन क्रियाया ક્ષણમ્ ! (૨૧૭) અર્થાત્ કઈ વસ્તુ લાવવાના ઉદ્દેશથી પિતાની મેળે કે અન્ય દ્વારા તે માટે જે પ્રવૃત્તિ કરવી તે “આનયન-કિયા” છે. મંગાવેલી વસ્તુ સજીવ કે નિજીવ હેય તે પ્રમાણે “જીવ-આનાથની ” કે “અજી-આનયની 'ના નામથી આ ક્રિયા ઓળખાય છે એટલે આ પ્રમાણે એના બે પ્રકારે છે. નવતત્વપ્રકરણના ભાગમાં એના સ્વરૂપ પરત્વે કહ્યું છે કે આ ક્રિયા જિનેશ્વરની આજ્ઞાના ઉલંઘન પૂર્વક પિતાની બુદ્ધિથી સજીવાદિ પદાર્થોને મંગાવવાથી લાગે. એ પાંચમાં ગુણસ્થાન સુધી હેય. આ ક્રિયાને બદલે “આજ્ઞા વ્યાપાદિકી ક્રિયા અને તત્વાર્થરાજ (પૃ. ૨૫૦)માં ઉલ્લેખ છે. ચારિત્રમેહના ઉદયથી નિયમ પાળી શકાય તેમ ન હોવાથી જિનપ્રણીત શાથી વિરુદ્ધ પ્રરૂપણા કરવી તે આ ક્રિયાનું લક્ષણ છે. આ સંબંધમાં એવું પણ કથન નજરે પડે છે કે જીવને આજ્ઞા કરતાં “જીવ–આજ્ઞાનિકી' અને અજીવને આજ્ઞા ફરમાવતાં ( જાદુગર જેવાને) “અછવ–આજ્ઞાનિકી” ક્રિયા સંભવે. અનવકાંક્ષ-ક્રિયાનું લક્ષણ जिनोक्तकर्तव्यविधिषु प्रमादवशतोऽनादररूपस्वमनवकाङ्क्षદિવાયા ક્ષણમ્ (૧૮) અર્થાત્ જિનેશ્વરે પ્રરૂપેલાં કાર્યોની વિધિમાં (સવ પરના હિતને વિષે) પ્રમાદને વશ થઈ અનાદર કરે તે “અનવકાંક્ષ-ક્રિયા ” જાણવી. ધૂર્તતાથી શાસ્ત્રોક્ત વિધિને અનાદર કરે એને પણ આ ક્રિયામાં સમાવેશ થાય છે એમ તત્ત્વાર્થરાજ (પૃ. ૨૫૦ ) ઉપરથી જણાય છે. પિતાના કે પારકાના હિતની અપેક્ષા વિના આ લેક અને પરલેક એમ ઉભય લેક વિરુદ્ધ ચોરી, પરસ્ત્રીગમન ઈત્યાદિ આચરણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy