SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ [ વતાય ૭પ૮ આસવ-અધકાર. નિસર્ગ-ક્રિયાનું લક્ષણ यन्त्रादिना जोवाजीवान् निसृजतो या क्रिया तत्करणरूपत्वं नैसर्गिक्याः क्रियाया लक्षणम् । अथवा 'पापादानादिना प्रवृत्तिविशेषाયુગમારવમ્ ! (૨૨) અર્થાત્ યંત્ર વગેરે દ્વારા જીવ અને અજીવને દૂર કરવા રૂ૫ ક્રિયા તે અથવા પાપના ગ્રહણ દ્વારા જે પ્રવૃત્તિને સ્વીકાર કરે તે “નૈસર્ગિકી (નૈષ્ટિકી) ક્રિયા ” સમજવી. અર્થાત પાપકારી પ્રવૃત્તિને માટે અનુમતિ આપવી તે આ “નિસર્ગ–ક્રિયા ” છે. પ્રથમ લક્ષણ અનુસારની આ નૈસગિકી ક્રિયાના બે પ્રકારે છે. યંત્ર વગેરે દ્વારા કુવાદિમાંથી જળ કાઢવું તે જીવ નિસર્ગક્રયારૂપ પ્રથમ પ્રકાર છે, જ્યારે ધનુષ્યમાંથી બાણ ફૂંકવું, બંદુકમાંથી ગેળી છોડવી ઈત્યાદિ અછવનિસર્ગ–ક્રિયારૂપ દ્વિતીય પ્રકાર છે. અથવા સુપુત્ર કે સુશિષ્યને કાઢી મૂકવા તે પ્રથમ પ્રકાર છે, જ્યારે એષણીય (નિર્દોષ) આહારદિને ત્યાગ કરે તે દ્વિતીય પ્રકાર છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે. વિદારણ-ક્રિયાનું લક્ષણ– અચારિતવાન ઘારાનપરવં વિરાત્રિાઘા ગ્રંક્ષળા (૨૬૬) અર્થાત્ અન્ય કરેલાં પાપને એટલે કે કુકર્મોને પ્રકાશ કરે તે “વિવારણ-ક્રિયા' જાણવી. કહેવાની મતલબ એ છે કે કેઇના અછતા દૂષણને પ્રકાશ કરી તેની પ્રતિષ્ઠાને નાશ કરે તે “વિદારણ-ક્રિયા છે. જીવ કે અજીવનું વિદારણ કરવું તે પણ આ ક્રિયાનું લક્ષણ છે એટલે એ દષ્ટિએ એના બે ભેદ છે. આને બદલે વૈતાણિકી ક્રિયાને પણ કેટલેક સ્થળે ઉલ્લેખ છે. વિતારણ એટલે ઠગવું, છેતરવું તે. કપટ પૂર્વક થતી ક્રિયા તે “તારણિકી ક્રિયા છે. એના બે ભેદે છે. જેમકે જીવ સદુગુણી હોય તે પણ ઠગવાના ઈરાદાથી તેને દુર્ગુણ કહે અથવા એની કહેલી વાતમાં મીઠું મરચું ભભરાવીને વાત કરવી એટલે સાંભળનારને ઊંધી જ રીતે સમજાવે તે “જીવતારણિકી ક્રિયારૂપ ૧ સરખા તત્વાર્થરાજ (પૃ. ૨૫૦ )ગત નિમ્નલિખિત પંક્તિઃ— * વાલાભારિકૃત્તિવિશેષાજ્યનુજ્ઞા નિક્રિયા ! ” ઘણું વખતથી પ્રવર્તેલા પપદર્શિત પાપકારી કાર્યમાં ભાવથી અનુમતિ આપવી તે સૃષ્ટિની’ ક્રિયા છે એ નવતાપ્રકરણના ભાષ્યના ત્રીસમા પત્રમાં ઉલ્લેખ છે. ૨ આનું અપર નામ “નૈષ્ટિકી ” પણ છે. નિસર્જન એટલે કાઢવું, ફેંકવું, ત્યાગ કરવો. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy