________________
ઉ૫૪ આસવ-અધિકાર
[ પ્રતીય લગતી કિયા તે “અધિકરણ-ક્રિયા છે. આ ક્રિયા બાર કષાયના ઉદયવાળા જીવને હેય
એટલે નવમાં ગુણસ્થાનક સુધી હોય, એના (૧) નિર્વર્તન-અધિકરણ-ક્રિયા અને (૨) સંજન-અધિકરણ-ક્રિયા એમ બે ભેદે છે. તેમાં વળી મૂળ ગુણ અને ઉત્તર ગુણ એવા પ્રથમ પ્રકારના બે અવાંતર પ્રકારે છે.
દારિકાદિ શરીરનું નિષ્પાદન (રચવું) તે મૂલગુણનિર્વતાધિકરણ-ક્રિયા છે. હાથ, પગ વગેરે અવયનું નિર્વતન તે “ઉત્તરગુણનિર્વતનાધિકરણ-કિયા” છે, અથવા તરવાર, ભાલે વગેરે તૈયાર કરવાં તે “મૂલગુણનિર્વતનાધિકરણ-ક્રિયા ” છે, જ્યારે એવાં શસ્ત્રોને ઉજવળ કરવાં, તીક્ષણ બનાવવાં, તેની ધાર કાઢવી અને તેમ કરી પાણી ચઢાવી હત્યા કરવા માટે તૈયાર કરવાં તે “ઉત્તરગુણનિર્વતનાધિકરણ-કિયા ” છે. પહેલાં તૈયાર કરેલાં ધનુષ્ય વગેરે હથિયારનાં અને પરસ્પર જોડવાં તે “સંજનાધિકરણ-ક્રિયા છે,
પ્રાષિકી ક્રિયાનું લક્ષણ
મારર્થવ વિકિપાયા અક્ષણમ્ (૨૮૭)
અર્થાત મત્સરતાના કારણરૂપ ક્રિયા તે “પ્રાષિકી ક્રિયા” છે. આનું બીજું નામ “પ્રાદેષિકી ક્રિયા છે. કોધાદિના આવેશથી આ ક્રિયા ઉદ્દભવે છે, વાસ્તે એ નવમાં ગુણસ્થાનક સુધી હોય. પ્રજ્ઞાપનામાં ચારે કષાયેને રાગ-દ્વેષરૂપે ગણેલા છે તે અપેક્ષાએ ચારે કષાદયી જીવને પણ એ ક્રિયા સંભવે છે. આ ક્રિયાના બે ભેદે છેઃ (૧) જીવ-પ્રાàષિકી અને (૨) અછ– પ્રાષિકી. તેમાં પુત્ર, પત્ની, પાડોસી વગેરે છ ઉપર દ્વેષ કરવા પૂર્વકની કિયા તે પ્રથમ ભેદ છે, જ્યારે પિતાને પીડા કરતા એવા કાંટા, પત્થર વગેરે અજીવ પદાર્થ ઉપર દ્વેષ થાય તે બીજે ભેદ છે. પારિતાપનિકી ક્રિયાનું લક્ષણ
સુaોવાનસ્ત્રપર્વ તિવિનિવાર ક્રિયાપા રક્ષળા (૨૮)
અર્થાત પિતાની જાતને કે પરને સતાવવા (પિતાને કે પારકાને ) પીડા ઉત્પન્ન કરવી તે “પારિતાપનિકી ક્રિયા ” જાણવી. આ ક્રિયા બાદર કષાયના ઉદયવાળા ને હોય એટલે કે નવમાં ગુણરથાન સુધી હોય. આ ક્રિયાના સ્વહસ્ત પારિતાપનિકી અને પરહસ્ત-પારિતાપનિકી એમ બે ભેદે છે. તેમાં પુત્ર, પત્ની વગેરેને વિયોગ થતાં પિતાને હાથે માથું ફેડવું, છાતી કુટવી ઈત્યાદિ રૂપે અથવા બીજાના શરીરને તેમ પરિતાપ (સંતા૫) ઉપજાવ તે પ્રથમ પ્રકાર છે. આ ક્રિયા બીજાને હાથે કરાવતાં તે બીજા પ્રકારની ગણાય. આ સંબંધમાં નવતપ્રકરણના ભાષ્યના ૩રમ પત્રમાં એવું કથન છે કે પુત્રાદિકના વિયોગથી દુઃખી થતે જીવ પિતાને કે પારકાને હાથે પિતાની છાતી કુટે, માથું ઊડે તો તે “સ્વપારિતાપનિકી ક્રિયા છે અને જે પુત્ર, શિષ્ય વગેરેને તાડન-તર્જન કરે છે તે “પપારિતાપનિકી કિયા” છે,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org