SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ ७४९ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા અપ્રત્યાખ્યાન-ક્રિયા, (૯) કાયિક-કિયા, (૧૦) અધિકરણ-ક્રિયા, ( ૧૧ ) પ્રાષિક-ક્રિયા, (૧૨) પારિતાપનિકી-ક્રિયા, (૧૩) પ્રાણાતિપાત-ક્રિયા, (૧૪) રાષ્ટિ કી-કિયા, (૧૫) સ્પર્શન, પ્રત્યયિક-ક્રિયા, (૧૬) પ્રતીત્ય-કિયા, (૧૭) સામતે પતિપાતિકીકિયા, (૧૮) સ્વહસ્તકી–કિયા, (૧૯) નિસર્ગ–ક્રિયા, (૨૦) વિદ્યારણ–ક્રિયા, (૨૧) આનયન-ક્રિયા, (૨૨) અનવકાંક્ષ-કિયા, (૨૩) અનાભેગ-ક્રિયા, (૨૪) આરશ્મિક ક્રિયા અને (૨૫) મિથ્યાદશન-ક્રિયા આ પચીસ ક્રિયાઓનું સ્વરૂપ ધ્યાનમાં આવે તે માટે પ્રત્યેકનું લક્ષણ વિચારવામાં આવે છે. તેમાં સમ્યક્ત્વ-ક્રિયાનું લક્ષણ એ છે કે जिनसिद्धगुर्वादीनां पूजानमस्कारवस्त्रपात्रादिप्रदानरूपवैयावृत्याभिव्यङ्गत्वे सति सम्यक्त्वप्रवर्धनकत्वं सम्यक्त्व क्रियाया लक्षणम् । ( ૨૭૭). અર્થાત જિનેશ્વરની પૂજા, સિદ્ધને નમરકાર, ગુરુ પ્રમુખનું વસ્ત્ર, પાત્ર વગેરે આપવારૂપ કવૈયાવૃજ્ય ઇત્યાદિ ચિહનેથી સ્પષ્ટ રીતે માલુમ પડતી (અર્થાત દેવ, ગુરુ, ચિત્ય અને શાસ્ત્રની પૂજાપ્રતિપત્તિરૂપ) અને સમ્યકત્વની પુષ્ટિ કરનારી એવી ક્રિયાને “સમ્યકત્વ-કિયા” કહેવામાં આવે છે. આ ક્રિયા ચેથાથી ૧૦માં ગુણસ્થાનક સુધીને છને હેય છે. અત્ર સમ્યકત્વથી શુદ્ધ દરનમેહનીય (સમ્યકત્વ–મેહનીય)નાં ઇલિકને અનુભવ સમજ. આ સમ્યક્ત્વ બીજું કંઈ નથી પણ એ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકશ્મા અને આસ્તિક્ય એ લક્ષણેથી લક્ષિત (જાણી શકાય) એવી જીવાદિક પદાર્થ વિષયક શ્રદ્ધા છે. જિનેશ્વરનું પુષ્પ, ધૂપ, પ્રદીપ, ચામર, છત્રાદિક યંગ્ય સામગ્રી દ્વારા પૂજન, સિદ્ધને નમસ્કાર, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને વસ, પાત્ર, અન્ન, પાન, શય્યા ઈત્યાદિ વસ્તુઓ આપવારૂપ તેમનું વૈયાવૃજ્ય એ ચિહનેથી સૂચિત અને વળી સમ્યક્ત્વરૂપ સદભાવની પિષક, સાતવેદનીય બંધના હેતુભૂત તેમજ દેવાદિક ગતિમાં પ્રાપ્તિના કારણરૂપ એવી સમ્યક્ત્વ-ક્રિયા છે એમ તવાર્થ (અ. ૬, સૂ. ૬) ની બૃહદ વૃત્તિ (પૃ. ૧૧ ) ઉપરથી જોઈ શકાય છે. આથી વિપરીત કિયાને મિથ્યાત્વ-ક્રિયા' જાણવી. મિથ્યાત્વ-ક્રિયાનું લક્ષણ सम्यक्त्व क्रियाविपरीतप्रवृत्तिरूपत्वं मिथ्यात्वक्रियाया लक्षणम् । (૩૭૮). ૧ આ ૨૫ ક્રિયાઓનાં નામો અમુક જ ક્રમવાર હોવાં જોઈએ એવો નિયમ હોય એમ જણાતું નથી. વિશેષમાં આ ક્રમ શાના આધારે સંથકારે પસંદ કર્યો છે તે સમાનતું નથી. ૨-૩ આનાં લક્ષણે આ ઉલ્લાસમાં આગળ ઉપર આપવામાં આવ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy