________________
७४२
આસવ-અધિકાર
LT વતીય गमनागमनादिक्रियाहे तुकत्वे सति कायात्मप्रदेशपरिणामरूपत्वं વાયો ઋક્ષણમ્ (ર૬) અર્થાત જવું, આવવું ઈત્યાદિ ક્રિયા કરવામાં કારણભૂત એ શરીરધારી આત્માને જે પરિણામ તે “કાય” જાણ. તેમાં કાયનું લક્ષણ દર્શાવતાં ગ્રંથકાર કર્થ છે કે –
पद्दलघटितत्वे सति आत्मनो निवासरूपत्वं कायस्य लक्षणम् । ( રદ્દર) અર્થાત પુદગલનું બનેલું એવું જીવનું નિવાસસ્થાન તે “કાય” કહેવાય છે. વાગ્યાગનું લક્ષણ
भाषायोग्यपुद्गलात्मप्रदेशपरिणामरूपत्वं वाग्योगस्य लक्षणम् । ( રદ્દર) અર્થાત ભાષાને લાયક પુદગલે કે જે આત્મ-પ્રદેશના પરિણામરૂપ છે તે “વાગ” કહેવાય છે. મનેયેગનું લક્ષણ –
मननयोग्यपुद्गलात्मप्रदेशपरिणामरूपत्वं मनोयोगस्य लक्षणम् । (૨હૂક). અર્થાત્ મનન કરવામાં સાધનભૂત એવા જે પુદ્ગલે આત્મ-પ્રદેશના પરિણામરૂપ છે તે “મનેયોગ” કહેવાય છે.
ત્રિવિધ ગનાં લક્ષણે ધ્યાનમાં આવે તે માટે એટલું ઉમેરીશું કે વર્યાન્તરાયના ક્ષપશમ કે ક્ષયથી તેમજ પુદ્ગલેના આલંબનથી થતે આત્મ-પ્રદેશને પરિપબ્દ યાને કંપનરૂપ વ્યાપાર તે “ગ” છે. આના આલંબન અનુસાર કાયિક, વાચિક અને માનસિક રોગ એમ
ગના ત્રણ પ્રકારે પડે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે દારિકાદિ શરીર-વર્ગણના પુગલેના આલંબનથી જે યોગ પ્રવર્તે છે તે કાય-ગ” યાને “કાયિક યોગ” છે. મતિજ્ઞાનાવરણ, અક્ષરપ્શતાવરણ ઈત્યાદિ કર્મોના શોપશમથી આંતરિક વાગ્લબ્ધિ ઉત્પન્ન થતાં વચન-વર્ગણાના આલંબનથી ભાષા પરિણામ તરફ અભિમુખ એવો જે આત્મ પ્રદેશને પરિસ્પદ થાય છે તે વાગ” યાને “વાચિક યોગ” છે. ને ઈન્દ્રિય મતિજ્ઞાનાવરણના પશમરૂપ આંતરિક મને લધિ ઉત્પન્ન થતાં મને વગણના આલંબનથી મનઃ પરિણામ તરફ અભિમુખ એ જે આત્મપ્રદેશને પરસ્પદ થાય છે તે “ મને ગ” યાને “માનસિક એગ” છે.
૧ સિદ્ધના આત્મ-પ્રદેશો નિષ્કપ છે અર્થાત યોગ રહિત છે; એટલે આસવ અને એથી કરીને બંધ માટે પણ ત્યાં અવકાશ નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org