________________
ઉલાસ ] આહંત દર્શન દીપિકા.
૭૧૫ ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાગ્ય વગણ અનંત ગુણું અને એ ગુણાકાર અભવ્યથી અનંત ગુણ અથવા સિદ્ધથી અનંતમાં ભાગ પ્રમાણ જાણો.
આ પ્રમાણે એકેક પ્રદેશની વૃદ્ધિ પૂર્વકની પરંતુ ઔદારિક શરીરને અયોગ્ય એવી અનંત વણાઓ છે. આ વર્ગણાઓ ઘણું પરમાણુની બનેલી હોવાથી તેમજ વધારે પડતા
સૂક્ષમ પરિણામવાળી હોવાથી દારિક શરીરને ગ્રહણ કરવા લાયક નથી. વળી આ વગણ વિક્રિય શરીરને પણ અયોગ્ય છે, કેમકે તેની દષ્ટિએ એ ડાં પરમાણુ-દ્રવ્યોની બનેલી છે તેમ જ એને પરિણામ જોઈએ તેટલે સૂક્ષમ ન હોઈ એ છો છે એટલે કે સ્કૂલ છે. આ વર્ગણા
દારિક શરીર યોગ્ય વર્ગણાઓની સમીપ હોવાથી એ “દારિકને અગ્રહણ પ્રાયોગ્ય” કહેવાય છે.
ઔદારિક શરીરને ઉદેશીને ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાગ્ય વર્ગણાથી એક અધિક પરમાણુવાળા સ્કંધરૂપ જે વગણા તે વૈકિય શરીરની નિષ્પત્તિને વેગ્ય જઘન્ય વર્ગ જાણવી. બે અધિક પરમાણુવાળા અંધારૂપ વર્ગણ તે વૈક્રિય શરીર પ્રાગ્ય બીજી વર્ગણ જાણવી. એ પ્રમાણે વિચારતાં છેવટે વૈક્રિય શરીર ગ્રહણ પ્રાગ્ય ઉત્કૃષ્ટ વર્ગણ થાય. આથી એક પરમાણુની અધિકતાવાળા સ્કંધરૂપ “વૈક્રિય અગ્રહણ પ્રાયોગ્ય જઘન્ય વર્ગ ણ” જાણવી. બે પરમાણુ જેટલી અધિકતાવાળા સ્કધારૂપ બીજી અગ્રહણ પ્રાયોગ્ય વગા જાણવી. એ પ્રમાણે એકેક પરમાણુની અધિકતાવાળા સ્કંધરૂપ વગણએ વિચારતાં છેવટે ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાગ્ય વણા આવે છે.
આ બધી વર્ગણાઓ વેકિય શરીરને તેમજ આહારક શરીરને પણ અયોગ્ય છે, કેમકે વૈકિય શરીર માટે જોઈએ તેનાં કરતાં એમાં વધારે પરમાણુઓ છે અને પરિણામની વિશેષ સૂક્ષમતા રહેલી છે, જ્યારે આહારક શરીર આશ્રીને એમાં ઓછા પરમાણુઓ છે તેમજ તેને પરિણામ પણ જોઈએ તેટલે સૂક્ષમ નથી.
વૈક્રિય શરીર સંબંધી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાથી એક અધિક પરમાણુવાળા કરૂપ જે વર્ગણું તે “આહારક શરીર પ્રાગ્ય જઘન્ય વર્ગણ” જાણવી. દારિકાદિની પેઠે આહારક શરીર પ્રાગ્ય ઉત્કૃષ્ટ વગણ ઘટાવી લેવી. ત્યાર બાદ એક પરમાણુની અધિકતાવાળા કધારૂપ જે વર્ગણા છે તે અગ્રહણ પ્રાચ જઘન્ય વર્ગણ જાણવી. એકેક પરમાણુની અધિકતાને વિચાર કરતાં આખરે અગ્રહણ પ્રાગ્ય ઉત્કૃષ્ટ વર્ગણું આવે છે.
ચૂર્ણિકારના મત પ્રમાણે દારિક, વૈકેય અને આહારક શરીર ગ્રહણ પ્રાગ્ય વર્ગણાની વચમાં અગ્રહણ પ્રાગ્ય વગણમાં નથી. ક્ષમાશ્રમણ શ્રીજિનભદ્રગણિ તે છે એમ સ્વીકારે છે અને એ હકીકત ઉપર મુજબ આપણે વિચારી લીધી.
આહારક શરીરને અગ્રહણ પ્રાગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુની અધિકતાવાળા કંધરૂપ જે વર્ગવ્યું છે તે તેજસ શરીર પ્રાગ્ય જઘન્ય વર્ગયું છે. વિશેષમાં ઉપર મુજબ તેજસ શરીર ગ્રહણ પ્રાગ્ય ઉત્કૃષ્ટ વર્ગ ણ તેમજ તેજસ શરીરને અગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org