SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૭૧૩ ઉભયરૂપે અવકતવ્ય છે અને (૧૩ ) દેશના આદેશથી સદભાવ–પવયની અપેક્ષાએ, દેશના આદેશથી અસદ્ભાવ-પર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી તદુભય પર્યાયની વિવક્ષાએ એ કથંચિત્ આત્મા, ને આત્મા તેમજ આત્મા અને આત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે. ચતુષ્પદેશિક સ્કંધને વિષે પણ ત્રિપ્રદેશિકની માફક જાણવું, પરંતુ ત્યાં તેર નહિ પણ ઓગણીસ ભાંગાઓ થાય છે. તેમાં પ્રથમના ત્રણ ભાંગાએ સકળ કંધની અપેક્ષાએ થાય છે, જ્યારે બાકીના ચાર ભાગાના પ્રત્યેકે ચાર ચાર વિકટ થાય છે. એ પ્રમાણે પંચપ્રદેશિક સ્કંધને વિષે બાવીસ ભાંગાઓ થાય છે. તેમાં પ્રથમના ત્રણ ભાગા સકલાદેશરૂપ છે–સકલ સ્કંધની અપેક્ષાએ થાય છે, ત્યાર પછીના ત્રણ ભાંગાના પ્રત્યેકે ચાર ચાર વિકલપ થાય છે અને સાતમા ભાંગાના સાત વિક૯પ થાય છે. ત્રિકસંગના મળ આઠ ભાં થાય તેમાં અહીં પ્રથમના સાત ભાંગા ગ્રહણ કરવા, કેમકે છેલ્લા ભાંગાને અત્ર સંભવ નથી. એ પ્રદેશાદિકને વિષે સંભવે છે આથી કરીને તે દેશાદિકથી માંને તે છેક અનંતપ્રદેશિક સ્કંધ સુધીના સ્ક પરત્વે તેવીસ તેવીસ ભાંગા થાય છે. *વગણનું સ્વરૂપ સજાતીય વસ્તુઓને સમુદાય તે, “વર્ગણ ” કહેવાય છે. સમૂહ, વર્ગ, રાશિ એ બધા એના પર્યાયે છે. પ્રસ્તુતમાં આપણે પુદગલને ઉદ્દેશીને આને વિચાર કરવાનો છે. એટલે સજાતીય પુદગલ-પરમાણુના સમુદાયરૂપ વગણની દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર દષ્ટિપૂર્વક વ્યવસ્થા શી છે તે જોઈ લઈએ. પુદ્ગલાસ્તિકાયને યથાર્થ બેધ થઈ શકે માટે આ પ્રમાણે વગણનો વિભાગ જવામાં આવ્યું છે. આ સંબંધમાં વિશેષા (ગા. દકર )માં સૂચવેલ દષ્ટાન્ત અને ઉપનયનું આપણે દિગ્દર્શન કરીશું. આ “ભરત ક્ષેત્રમાં “ મગધ દેશમાં કૃચિકણ નામને ગૃહપતિ વસતે હતે. એ ઘણી ગાને સ્વામી હતા. આથી હજાર, દશ હજાર વગેરે સંખ્યાને એક એ સમુદાય ઠેરવી તે તે સમુદાય જુદા જુદા ગવાળને પાળવા માટે તેણે આ હતો. કોઈ કોઈ વાર આ બધી ગાઓ ભેગી મળી જતી ત્યારે પિતપતાની ગાયે નહિ એ ળખી શકવાથી ગોવાળો માંહે માંહે લડતા હતા, તેમને કશુઓ પતાવવા માટે કૃચિકણે ગામાંથી કાળી, પેળી રાતી, કાબરી એમ જુદા જુદા રંગની ગાયનું એક એક ટેળું એક એક ગોવાળને સોંપ્યું. આને ઉપનય એ છે કે તીર્થકર એ ગાયના સમૂહના સ્વામરૂપ છે, એના શિષે તે ગોવાળ સમાન છે અને પુદગલાસ્તિકાય તે ગાના સમૂહ તુલ્ય છે. કાકાશના સમગ્ર પ્રદેશમાં રહેલા એક એક છટા પરમાણુને સમુદાય તે પહેલી ૧ એના સ્પષ્ટ નિર્દેશ માટે જુઓ ભગવતી (શ ૧૨, ૬, ૧૦, સ. ૪૬૯). ૨ આના કેટલાક પ્રકારનો નામોલ્લેખ આપણે ૮૩માં પૃષ્ઠમાં કરી ગયા છીએ. 90 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy