________________
અજીવ અધિકાર.
[ દ્વિતીય
અનાદરણીય છે, કેમકે તંતુએમાં પરની અપેક્ષાએ 'પૃથક દેશપણું હાવાથી, અવયવેાની પૂર્વે જ પટની નિષ્પત્તિ હાવાને લીધે પાછળથી તંતુએથી એ નિષ્પન્ન થયુ એમ કેમ કહેવાય ? કેમકે એની નિષ્પત્તિ તે પહેલાં થઈ ચૂકી; હવે કેની આકી રહી ? બીજો પક્ષ પણ ગ્રાહ્ય નથી, કેમકે પઢથી અલગ અને પાછળથી તંતુઓની પ્રતીતિ થતી હાવાથી તેમજ પટમાં ત’તુઓથી અસ્પૃયગ્ દેશપણાને લઇને પહેલાં ઉપલબ્ધિ થતી હાવાથી પટ નજરે પડચા પછી જ આ પૃદ્ધમાં તંતુએ છે એવી પ્રતીતિનેા ઉત્ક્રય થવાના. કદાચ એમ માનશે કે અપૃથગ દેશ કાલવાળા એમાંથી એકનુ નામ ‘ અમ્રુત ’ છે અને એની સિદ્ધિ, નિષ્પત્તિ કે પ્રતીતિ થાય છે તે તે માન્યતા પણ ઠીક નથી. એનું કારણ એ છે કે તેમાં પણ અવયવરૂપ તંતુઓની નિષ્પત્તિથી કે પ્રતીતિથી પટથી જુદી જ પૂર્વોક્ત ન્યાય વડે સામાન્ય પુરુષોએ માનેલી હાવાથી કાઇ એક પટમાં તતુથી અયુતસિદ્ધિને સંબધ છે એમ કહેવુ જોઇએ અને એમ માનવામાં તે એકને લઇને આશ્રય-આશ્રયિભાવરૂપ સમવાય એવું નામ કેમ જ અપાય ? આવી રીતે વિચાર કરતાં ચારે વિકલ્પો પૈકી એક પણ દ્વારા અયુત સિદ્ધિ ઇત્યાદિ દ્વારા લક્ષણની જ જ્યારે અનુપપત્તિ છે તે લક્ષ્યરૂપ સમવાયની તે ઉપપત્તિ કથાંથી જ સંભવે ?
9X
અને
પષ્ટપણાને પ્રાપ્ત થયેલા તંતુએ પટથી અપૃથક છે અને એ ત ંતુઓને અમે અયુત સિદ્ધ ’ કહીએ છીએ અર્થાત વિશિષ્ટ પરિણામને પામેલ પટથી તતુએ અયુત સિદ્ધ તંતુઓથી પટ અમ્રુત સિંદ્ધ છે, માટે લક્ષણની ઉપત્તિ બરાબર છે અને તેમ થતાં લક્ષ્યની પણ ઉપપત્તિ થાય છે તેા એ કથન પણ અસંગત છે; કારણ કે આવા પ્રકારનું અમ્રુત સિદ્ધત્વ તંતુ અને પટના અભેદ વિના ઘટી શકે જ નહિ. વળી આથી તેા એ પણ સિદ્ધ થયુ કે તતુ અને પટના અભેદ છે, કેમકે તંતુઓના પરિણામ વિશેષ જ પટ છે. એવું સામાન્યાધિકરણ સંગત થાય છે. એ હકીકત જૈનને તે કચિત્ અભીષ્ટ છે તેણુ એ સથા અભિન્ન પદાર્થોનો આશ્રય-આશ્રયિરૂપ ભાવ જ સંભવતા નથી.
કહેવાની મતલબ એ છે કે આપે માનેલે આશ્રય-આશ્રયિરૂપ ભાવ જ ઘટતુ નથી, કેમકે સ થા ભેદવાદીના મત પ્રમાણે તેા બને જયાં સવથા જુદા હોય ત્યાં જ આશ્રય-આશ્રયિ ભાવરૂપ અયુત સિદ્ધિનું લક્ષશ ઘટી શકે, નહિ કે અન્યત્ર; અર્થાત્ અમ્રુત સિદ્ધિનું લક્ષણ આશ્રય-માશ્રયિભાવરૂપે જે બાંધવામાં આવ્યું છે તે સવથા અભેદમાં કેમ ઘટી શકે, કેમકે તે તે એમાં રહેનારૂં છે; માટે આથી કરીને પણ અયુત સિદ્ધિનું લક્ષણ સિદ્ધ થશે નહિ.
એવા પણ ખચાવ થઇ શકે તેમ નથી કે પટ તંતુએ સિવાય ખીજા ક્રાઇ આશ્રયનું અવલંબન લેતા ન હાવાથી અપૃથક આશ્રય-આશ્રિતતારૂપ અમ્રુત સિદ્ધિ માનવામાં અમને કશી અડચણ નથી; કેમકે સમવાયરૂપ સંબંધ દ્વારા, ભિન્ન એવા તંતુ અને પટના પરસ્પર સ ંશ્લેષ સિદ્ધ કરવાના તા આપના પ્રયત્ન છે અને એ સ’લેષ તે સંબંધથી પૂર્વે પણ અયુત સિદ્ધ ઇત્યાદિ જણાય છે. તેમજ વળી સ્વરસસશ્લિષ્ટ એવા અવયવ અને અવયવીના સદ્વેષ કરવાના મહાના હેઠળ વિશ્લેષ કરનાર સમવાયથી શું લાભ ? તે છતાં જો આમ માનશે। તા ઇતરેતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org