________________
ઉલ્લાસ ]
આર્દ્રત દર્શન દીપિકા,
પ્રકારના અચિન્ત્ય પરિણામવાળા ઢાવાથી, છ દિશાઓની સાથે નિરંતરપણે રહેલા હાવાને લીધે તેના ૫શક કહેવાય છે, નહિ કે અÀાથી એની કેાઇ સ્પર્શ'ના છે.`
દ્વષણુકાદિક સ્કંધાની નિષ્પત્તિ તથા અવયા અને અવયવીના ભેદાભેદ
દ્વચક્ષુથી માંડીને અનતાણુક સુધીના સ્કંધા છે. આ સ્કંધેની નિષ્પત્તિ પારિામિક કારણરૂપ પરમાણુને આશારી છે. વિશેષમાં એ સ્કંધા વિશિષ્ટ પરિણામથી પરિણત છે અને સાવયવ છે. પરમાણુઓ જ 'હેંચણકાદિ ક્રમ દ્વારા સ્કંધરૂપે પરિણમે છે, પરંતુ પરમાણુઓથી અલગ ઉત્પન્ન થઈને દ્વચક્ષુકાદિ સ્ક ંધા ‘સમવાય’ સબધથી પરમાણુઓમાં જોડાતા નથી. એથી કરીને તા જૈના અવયવાથી અવચવીને અત્યંત ભિન્ન માનતા નથી, કિન્તુ કચિત ભિન્ન માને છે; કેમકે એકાન્ત-ભેદ માનવા જતાં અવયવ અને અવયવી એવા વ્યવહાર જ કઇ રીતે થઇ શકશે નહિ. આ સંબંધમાં નીચે મુજબની યુક્તિ રજુ કરવામાં આવે છે.
એકાન્ત—ભેદવાદીને પૂછવામાં આવે છે કે એકાન્ત-ભેદમાં અવયવી અને અવચવ એવા બ્યપદેશ કયા સંબંધથી માના છે ? તાદાત્મ્યથી કે તદ્ઉત્પત્તિથી ? તેમાં તાદાત્મ્ય માટે તા અવકાશ નથી, કેમકે એ તા વસ્તુના સ્વરૂપથી ન્યારૂં જ નથી, તેા આવા સ`થા એકાન્ત-ભેદમાં તેનું સ્થાન જ કચાંથી સભવે ? હવે રહ્યો તઽત્પત્તિ નામના સબંધ. એ પશુ અત્ર ઘટી શકતા નથી. એ તા ત્યારે જ ઘટી શકે કે જ્યારે અવયવીથી અવચવાની ઉત્પત્તિ માનવામાં આવતી હોય.
અવયવીથી અવયવા ભલે ઉત્પન્ન ન થાઓ,કિન્તુ સબંધ એમાં રહેવાવાળા હાવાથી અવચવીના અવયવા એમ જેવી રીતે વ્યવહાર કરાય છે તેમ અવયવાના અવયવી એવા વ્યવહાર પણ થાય અને એ વ્યવહારને લઈને અવયવાથી અવયવીની ઉત્પત્તિમાં તત્ક્રુત્પત્તિરૂપ સંબંધ ઘટી શકશે એમ કહેવુ નિરક છે; કેમકે એથી તા અગ્નિથી જેમ ધૂમાડા પૃથક્ જણાય છે તેમ અવયવાથી અવયવીની પૃથક્ ઉપલબ્ધિ માનવાને પ્રસંગ ખડા થાય છે, માટે તદુત્પત્તિરૂપ સંબધ પણ અવયવી અને અવયા એવા વ્યવહારમાં નિમિત્ત બની શકે તેમ નથી. કદાચ કહેશો કે સંચાગને લઈને એવા વ્યવહાર થાય છે તે તે પણુ ઉચિત નથી, કેમકે અવયવ અને અવયવીના વ્યવહારમાં સચૈાગ તા નપુંસક જેવા છે; છતાં તેમ માનવાની હઠ કરશે। તેા યાદ કરાવવુ પડશે કે કુંડામાં માર એવા સ્થળમાં સંચાગ કામ કરી શકે છે કે જ્યાં જુદાપણું હાય, પરંતુ અવયાથી અવયવીની જ્યાં કદાપિ પૃથક ઉપલબ્ધિ જ નથી ત્યાં સ ંચાગ કેવી રીતે માની શકાશે ? આના ઉત્તર તરીકે કદાચ કહેશો કે એવા વ્યવહારમાં ‘ સમવાય ’ કારણરૂપ છે તે તે વાત પણ ઠીક નથી, કેમકે તેમાં અનેક વિકટ પ્રશ્નો ઉદ્ભવે છે, જેમકે સમવાય એટલે શુ' અયુત સિદ્ધિમાં આશ્રય-આશ્રયીરૂપ ભાવ ? જો એમ માનશે। તે। અમે તમને પૂછીશું કે અયુત સિદ્ધિ શી ચીજ છે? શું એ અચુત સિદ્ધિ અવયવ–અવયવીની સિદ્ધિરૂપ છે, નિષ્પત્તિસ્પ છે કે પ્રતીતિરૂપ છે ? વળી “ અયુરો ” એવા દ્વિવચનવાળા પ્રયાગમાં અયુત શી વસ્તુ છે ? એ બે સંબંધીઓમાં અભિન્ન દેશ અને અભિન્ન કાલમાં રહેવાપણારૂપ છે કે એકમાં અભિન્ન દેશ કાલમાં રહેવાપણારૂપ છે ? અયુતના અ સંબધી પ્રથમ વિકલ્પ તે ૧ આ સંબંધમાં વિચારા પૃ. ૭૦૭–૭૦૮,
Jain Education International
Gog
ܙ
For Private & Personal Use Only
www.jainelibrary.org