________________
અછવ અધિકાર,
( દ્વિતીય દ્વિદેશિક & અન્ય દ્વિદેશિક ફેકંધને પહેલા, ત્રીજા, સાતમા કે નવમા વિકલ્પ અનુસાર સ્પર્શી શકે. જ્યારે બંને ઢિપ્રદેશિક સ્કંધ પૈકી પ્રત્યેક બબ્બે આકાશ-પ્રદેશમાં રહેલ હોય ત્યારે પરપા એક ભાગ વડે એક ભાગને સ્પર્શે છે. એટલે કે અહીં પ્રથમ વિકલ્પ છે. જ્યારે એક દ્ધિપ્રદેશિક સ્કંધ એક આકાશ-પ્રદેશમાં રહેલે હોય અને બીજે દ્વિદેશિક સકંધ બે આકાશ–વદેશમાં રહેલો હોય ત્યારે દ્વિતીય અંધને એક દેશ પ્રથમ સકંધના સર્વ ભાગોને સ્પર્શી શકે છે એટલે એક દેશથી સર્વને સ્પર્શે છે એ ત્રીજો વિકલ્પ સંભવે છે તેમજ સર્વ વડે દેશને સ્પર્શે છે એ સાત વિકલ્પ પણ લાગુ પડે છે, કેમકે એક આકાશ-પ્રદેશમાં રહેલે દ્ધિપ્રદેશિક સેકંધ પાતાના સમગ્ર આત્મા વડે અન્ય ક્રિપ્રદેશિક સ્કંધના એક દેશને સ્પશે છે. જ્યારે બંને દ્વિદેશિક સ્કંધ એકેક જ આકાશ-પ્રદેશમાં રહેલા હોય ત્યારે નવમે વિકલ્પ ઉદ્દભવે છે.
ક્રિપ્રદેશિક કપ ત્રિપ્રદેશિક સ્કંધને પ્રથમના ત્રણ તેમજ છેવટના ત્રણ એમ કુલે છે વિક પૂર્વક સ્પર્શી શકે છે. આ પ્રમાણે ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા, ચાવત અનંત પ્રદેશવાળા સ્કંધને દ્ધિપ્રદેશિક સકંધ આ છ વિકલ્પ મુજબ સ્પર્શી શકે છે. તે
ત્રિપ્રદેશિક સ્કંધ પરમાણુને ત્રીજા, છઠ્ઠા અને નવા વિકલ્પ મુજબ સ્પ, ક્રિપ્રદેશિકને પહેલા, ત્રીજા, ચોથા, છઠ્ઠ, સાતમા અને નવમા વિકલ્પ અનુસાર સ્પશે, ત્રિપ્રદેશિકને નવે વિકલ્પ મુજબ સ્પર્શ ચતુર પ્રદેશિકને, પંચપ્રદેશિકને, યાવત્ અનંતપ્રદેશિકને પણ નવે વિકલ્પ અનુસાર સ્પશે.
ચતુપ્રશિક રકંધથી માંડીને તે અનંતપ્રદેશિક સ્કંધ સુધીના કેઈ પણ સ્કંધના પરમાણુ વગેરે સાથેના સ્પર્શ માટેના વિકલ્પ આ ત્રિપ્રદેશિક સ્કંધ મુજબ જાણવા. પરમાણુ વગેરેની સ્થિતિ
પરમાણુની તેમજ ઢિપ્રદેશિક સ્કંધથી માંને તે અનંતપ્રદેશિક કંપની પણ જઘન્ય સંસ્થિતિ એક સમય સુધીની છે, જ્યારે ઉત્કૃષ્ટ સંસ્થિતિ અસંખ્ય કાળની છે.
એક આકાશ-પ્રદેશમાં રહેલું પુદગલ-દ્રવ્ય જ્યાં હોય ત્યાં અથવા અન્ય સ્થાનમાં જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યય ભાગ સુધી સકપ રહે. એ પ્રમાણે યાવત્ આકાશના અસંખ્યય પ્રદેશમાં સ્થિત પુદ્ગલ માટે પણ જાણવું.
એક આકાશ-પ્રદેશમાં અવગાહેલ પુગલ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યય કાળ સુધી નિષ્કપ રહે. એ પ્રમાણે છેક અસંખ્યયપ્રદેશાવગાઢ પુદગલ માટે પણ જાણવું.
પુદ્ગલ એક ગુણે કાળો જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ સુધી રહે, એ પ્રમાણે ચાવત અનંત ગુણુ કાળા પુદ્ગલ માટે જાણવું. એ પ્રમાણે બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યાવત અનંત ગુણ રૂક્ષ પુદ્ગલ માટે જાણવું. એ પ્રમાણે સૂક્ષમ પરિણામને ભજેલા તેમજ બાદર પરિણામને ભજેલા યુગલ માટે જાણવું, એ પ્રમાણે અશબ્દ-પરિણત પુદ્ગલ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org