SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિક. સાદિ અને અનાદિ પરિણામ– પરિણામના સાદિ અને અનાદિ એમ બે પ્રકારે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલને પરિણામ જીવ-ભવ્યત્વાદિની પેઠે અનાદિ છે. જેમ સંસાર અનાદિ છે તેમ ધર્માદિ દ્રવ્યને પરિણામ પણ અનાદિ છે. કેમકે ધર્માદિ દ્રવ્ય વિનાને લેક કદાપિ હતે જ નહિ. આ પ્રમાણે ધર્મ, અધમ, આકાશ અને કાલ એ ચાર અનાદિ પારિણામિક ભાવને વિષે જાણવા. પુદગલ-દ્રવ્ય તે દયિક તેમજ પરિણામિક એ બે ભાવને વિષે જાણવું. તેમાં પરમાણુ એ અનાદિ પારિણામક ભાવ છે, જ્યારે ઘણુકાદિ, અશ્વ, ઇન્દ્રધનુષ્ય વગેરે સાદિ પરિણામિક ભાવ છે, અને મેરુ વગેરે શાશ્વત પદાર્થો તે અનાદિ પરિણામિક છે. પરમાણુઓને વણ રસ ઈત્યાદિ પરિણામિક ભાવ છે; સ્કંધનો તે ચકાદિના સઘાતરૂપ પરિણામ ઔદયિક ભાવ છે. જીવ તે છ એ ભાવમાં વર્તે છે. તેમાં યોગ અને ઉપગ એ બે એના પરિણામિક ભાવે છે. યોગનું લક્ષણ એ છે કે– पुद्गलसम्बन्धादात्मनो वीर्यविशेषरूपत्वं योगस्य लक्षणम् । (૨૫૭) અર્થાત પુગલના સંબંધને લઈને આત્મામાં જે શક્તિ-વિશેષ ઉત્પન્ન થાય છે તે “ગ” કહેવાય છે. ૧ “મેરું' જેવા શાશ્વત પર્વત, શાશ્વત મંદિર તેમજ શાશ્વતી પ્રતિમાઓ સ્કંધના દેખાવથીઆકારથી નિત્ય છે, પણ પુગલ-દ્રવ્યરૂપે અનેત્ય છે; કેમકે એ શાશ્વત સ્કંધમાંથી પ્રતિસમય અનંત પુગલ પરમાણુઓ ખરી પડે છે–જુદા પડી જાય છે અને વળી અનંત નવા પુદગલ-પરમાએ આવી મળે છે. ૨ સર્વે અજીવ પદાર્થો પારિણમિક ભાવમાં વતે છે એટલું જ નહિ, પણ અનન્ત પરમાણુવાળા સ્કંધે તે ઔદયિક ભાવમાં પણ વર્તે છે. શરીરનામ-કર્મના ઉદયથી જનિત દારિકાદિ શરીરરૂપે ઔદારિકાદિના સ્કંધનો જ ઉદય છે. 5૪ us fપકા: એવો અર્થ કરીએ ત્યારે તે કમસ્કંધરૂપ અજીવોને વિષે ઔદયિક ભાવ થાય છે. જેમકે ક્રોધના ઉદયમાં કર્મ—સ્કંધાનો ઉદય છે. આ પ્રમાણે વિચારતાં તે કર્મ-કંધ આશ્રિત પામિકાદિ ભાવ પણ અજીવોને વિષે સંભવે છે, પરંતુ તે અત્ર વિવક્ષિત નથી. આથી કરીને જ કેટલાક અછવોને પરિણામિક જ ભાવ સ્વીકારાય છે. જાઓ કર્મપ્રકૃતિનું ૧૫૮ મું પત્ર. ૩ સરખાવો પ્રશમરતિની નિમ્નલિખિત ગાથા અને તેની ટીકાગત ઉલ્લેખઃ આ જગwfકાદા: ગિરિ રેલા उदयपरिणामिरूपं तु सर्वभावानुगा जीवाः ।। २०९ ।। રા-નાસિરિણામમાં -sષff-sT-8ારથifજ સરકાર वर्तन्ते जीवभव्य स्वादिवत् । ... पुद्गलद्रव्यं पुनरौदयिके भावे भवति पारिणामिके च । परमाणुः परमाणुरिति अनादिपारिणामिको भावः । आदिमत्पारिणामिकस्तु द्वयणकादिरभ्रेन्द्रधनुरादिश्च । वर्णरसादिपारिणामिकम्तु परमाणुनां स्कन्धानां चौदयिको માપ: _જાવંતપfiામતિ ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy