SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ કર અવ-અધિકાર. [ દ્વિતીય ભેદના બીજા અથ પ્રમાણે વિચાર કરતાં જણાય છે કે જયારે કોઈ સ્કંધ નેત્રથી ગ્રહણ કરી શકાય તેવા આદર પરિણામને ભજે છે ત્યારે તે અચાક્ષુષ મટી ચાક્ષુષ બને છે. આ પ્રમાણેના પરિવતનમાં - સ્થૂલત્વરૂપ પરિણામ આવશ્યક છે અને એ પરિણામને વળી વિશિષ્ટ સઘાતની-અનત અણુની અપેક્ષા રહેલી છે, કેવળ સૂક્ષ્મત્વરૂપ પરિણામની નિવૃત્તિ પૂર્વક નવીન સ્થૂલત્વરૂપ પરિણામ દ્વારા અચાક્ષુષ સ્ક ંધ ચાક્ષુષ બની શકતા નથી અને કેવળ વિશિષ્ટ પરમાણુઓની અનંત સંખ્યા પણ એ કામ કરી શકતી નથી, કિન્તુ ભેદરૂપ પરિણામ અને પૂર્વોક્ત સ ંખ્યારૂપ સઘાત એ મને નિમિત્ત મળતાં અચાક્ષુષ સ્કંધ ચાક્ષુષ બને છે. આ પ્રમાણે ચાક્ષુષ સ્કંધની ઉત્પત્તિમાં ભેદ અને સંઘાત એને કારણરૂપ છે, કિન્તુ કેવળ ભેદ કે કેવળ સંઘાત કારણરૂપ નથી, જ્યારે અચાક્ષુષ સ્કંધની ઉત્પત્તિ તે ત્રણે રીતે સભવે છે–( ૧ ) કેવળ ભેદથી, ( ૨ ) કેવળ સંઘાતથી અને ( ૩ ) ભેદ અને સંઘાત ઉભયથી. આ ઉપરથી ૧પણ ચાક્ષુષ અને અચાક્ષુષ સ્કંધ વચ્ચેના તફાવત સમજી શકાય છે. ચાક્ષુષ સ્કંધગત ચાક્ષુષ • પદથી જોકે ચતુર્થાંāતાના જ મેધ થાય છે તેપણ અત્ર આ પત્તથી ઐન્દ્રિયક અથ એટલે કે સમસ્ત ઇન્દ્રિયાથી ગ્રાહ્ય એવા લાક્ષણિક મધ પણ અપેક્ષિત છે. આથી એ વાત ફલિત થાય છે કે સ્કર્ષના એન્દ્રિયક અને અતીન્દ્રિય એવા એ પ્રકારે છે. તેમાં સમગ્ર અતીન્દ્રિય સ્કંધાના અન્દ્રિયક સ્ક ંધા બનવામાં ભેદ અને સઘાત એ બને હેતુઓ રહેલા છે. પુદ્ગલના પરિણામે વિવિધ પ્રકારના છે. એની આ પ્રમાણેની અમર્યાદિત વિચિત્રતાને લઈને જેમ અતીન્દ્રિય સ્ક ંધ ભેદ અને સધાત એ છે નિમિત્તો મળતાં અન્દ્રિયક બને છે તેમ ચેાગ્ય નિમિત્ત મળતાં ઐન્દ્રિયક સ્કંધ અતીન્દ્રિયરૂપે પણ પરિણમે છે, એટલું જ નહિ પણ પરિણામની વિચિત્રતાને લીધે તે અધિક ઇન્દ્રિયથી ગ્રહણ કરાતા સ્કંધ અલ્પ ઇન્દ્રિયાથી ગ્રહણ કરી શકાય તેવા પણ બને છે. દાખલા તરીકે હિંગ, મીઠું જેવા પદાર્થી-સ્ક' સ્પન, રસન, ત્રાણુ અને નેત્ર એ ચારે ઇન્દ્રિયાથી ગ્રાહ્ય છે, પરંતુ તે પાણીમાં મળી જતાં ફક્ત ચેાથી ગ્રહણ કરી શકાય છે. રસન અને પ્રાણ એ એ જ ઇન્દ્રિ આ ગ્રંથકાર માટે ભાગે તત્ત્વા ની રચનાને અનુસરે છે એટલે અત્ર અપ્રાસંગિક જણાતી એવી હકીકત તે રજુ કરે છે. એ ખીજી કોઇ નહિ પણ એ તત્ત્વાથ ( અ. ૫. સુ. ૨૯-૩૧ )ના ભાવારૂપ છે. જેમકે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાથી જે યુક્ત હોય તે પદાથ કહેવાય છે એવા પદાર્થના લક્ષણના આપણે ૫૩૦ મા પૃષ્ઠમાં નિર્દેશ કરી ગયા છીએ. વળી આ લક્ષણગત ઉત્પાદાહિના લક્ષણાના પણ આપણે ૫૩૦ મા અને ૫૩૧ મા પૃષ્ઠમાં ઉલ્લેખ કરી ગયા છીએ. અથવા પ્રોબ્યનું લક્ષણ તે નિત્યત્વ લક્ષણના કથનથી કહેવાઇ જ ગયું છે. વળી ઉત્પાદ અને વ્યયનાં લક્ષણાની લેાકેાને પ્રતીતિ હાવાથી તેમજ તેને વિષે સામાન્ય નિર્દેશ પણ ૫૩૫ મા પૃષ્ઠમાં ૧ બીજી રીતે પણ અને સ્કંધામાં તફાવત છે. જેમકે અચાક્ષુષ સ્કંધમાં સૂક્ષ્મ પરિણામ છે, જ્યારે ચાક્ષુષમાં આદર પરિણામ છે. પ્રથમ પ્રકારના સ્કંધ ચતુરગ્રાહ્ય છે, જ્યારે બીજો ચક્ષુોદ્યું છે. ૨ જુએ તત્ત્વાર્થીની બૃહદ્ વૃત્તિ ( પૃ. ૩૭૩ ). ૩ જુએ પૃ. ૫૪૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy