SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૪ अव-अधिकार [ द्वितीय પ્રતર આયતના છ પરમાણુઓમાંના દરેક ઉપર એક એક પરમાણુ ગે।ઠવત્ર થી આ આકાર थाय छे. ઉપર્યુક્ત સંસ્થાન પરત્વેની બાબતાના સંબંધમાં દ્રવ્યલેાકપ્રકાશ (સ. ૧૧)માં અવતરણરૂપે આપેલી ઉત્તરાધ્યયન-નિયુક્તિની નીચેની ગાથાઓ સાક્ષી પૂરે છે.-- “परिमंडलेय वट्टे तसे चउरंस आयए चेव । घणपयर पढमवज्जं ओजपएसे य जुम्मे य ॥ पंचग बारसगं खलु सत्तग बत्तीसगं च वट्टम्मि | तिय छक्का पणतीसा चत्तारि य होंति तंसम्मि ॥ नव चैव तहा चउरो सत्तावीसा य अट्ठ चउरंसे । तिग दुग पन्नरसेव य छच्चेव य आयए होंति ॥ पणयाला वारसगं तह चेव य आययम्मि संठाणे । वीसा चत्तालीसा परिमंडले य संठाणे | " આ પ્રમાણે આપણે પાંચ પ્રકારના ઇત્થભૂત સંસ્થાનના અવાંતર પ્રકારો જોયા. અત્ર જે સંસ્થાના આશ્રીને પરમાણુઓની સંખ્યા દર્શાવાઇ છે તે જઘન્ય સમજવી; ઉત્કૃષ્ટ તે અનત પરમાણુઓ હોય અને એ વડે બનેલાં સંસ્થાનાની અવગાહના અસખ્ય આકાશ-પ્રદેશેાની છે. વળી બીજા મધ્યમ પરમાણુવાળાં સસ્થાને પણ છે. ભગવતીમાં કહ્યું છે તેમ પિરમ'ડારિકે પાંચ સંસ્થાનામાંના છે કે તે કરતાં અધિક સસ્થાને મળીને અનિત્થભૂત સ ંસ્થાન થાય છે અને તેવું સંસ્થાન સિદ્ધોનું હાવાનું કહેવાય છે. જોકે એક જ પદ્મામાં બે સંસ્થાને સભવતાં નથી છતાં કડછી વગેરેની પેઠે ભિન્ન ભિન્ન અશાને લઇને તેમ સ’ભવે. लेहनु दक्षणु 'एकत्वद्रव्यपरिणाम विश्लेषरूपत्वं भेदस्य लक्षणम् । ( २४१ ) परिमण्डलं च वृत्तं व्यस्रं चतुरस्रमायतं चैव । धनपतरौ प्रथमवर्जेषु ओजः प्रदेशानि युग्मानि च ॥ पञ्चकं द्वादशकं खलु सप्तकें द्वात्रिंशत्क च वृत्ते | त्रिकं षट्कं पञ्चत्रिंशत् चत्वारश्च भवन्ति व्यसे ॥ नव चैव तथा चत्वारः सप्तविंशतिश्चाष्टौ चतुरस्रे । त्रिकं द्विकं पञ्चदशैव च षट् चैवायते भवन्ति । पञ्चचत्वारिंशत् द्वादशकं तथा चैत्र चायते संस्थाने । विंशतिश्चत्वारिंशत् परिमण्डले च संस्थाने || २ सरणाव। तत्त्वार्थनी वृत्ति ( पृ. ३६२ ) शत निम्न-सिमित पंक्ति: पकत्वद्रव्य परिणतित्रिश्लेषां भेदः । १ छाया- Jain Education International 66 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy