SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ }પર જીવ–અધિકાર. [ દ્વિતીય પાંચ પરમાણુએ મૂકયા બાદ એની નીચે અનુક્રમે ચાર, ત્રણ છે અને એક પરમાણુ મૂકીને પદર પરમાણુઓના પાંચ ૫ક્તિના પ્રતર બનાવવા. આ પ્રતરની દરેક પંક્તિમાંના છેવટના પરમાણુઓ સિવાયના દરેક પરમાણુ ઉપર એક એક પરમાણુ સ્થાપી દૃશ પરમાણુઓને પ્રતર રચવા. આ પ્રતરના ઉપર એવી રીતે છ પરમાણુઓના અને તેના ઉપર ત્રણ પરમાણુઓના અને વળી તેના ઉપર એક પરમાણુના પ્રતર બનાવવા. આમ કરવાથી આ સંસ્થાન બને છે.' (૧૦) યુગ્મપ્રદેશ ઘન વ્યસ સંસ્થાન— આ સંસ્થાનમાં ચાર પરમાણુએ છે અને તે ચાર પ્રદેશ આશ્રીને રહેલ છે. જેમકે આજઃપ્રદેશ પ્રતર વ્યસના ત્રણ પરમાણુઓમાંના ગમે તે એક પરમાણુ ઉપર એક પરમાણુ મૂકવાથી આ સસ્થાન અને છે. (૧૧) આજ પ્રદેશ પ્રતર ચતુરસ્ર સંસ્થાન— આ નવ પરમાણુઓનું બને છે અને તે નવ પ્રદેશો રાકે છે. જેમકે શ્રેણિબદ્ધ ત્રણ પરમાશુઓની એક પંક્તિ બનાવી તેની નીચે એવી બે પંક્તિઓ બનાવવાથી આ સ ંસ્થાન બને છે. (૧૨) યુગ્મપ્રદેશ પ્રતર ચતુરસ સંસ્થાન— આમાં ચાર પરમાણુ છે અને તે ચાર પ્રદેશ વ્યાપીને રહેલ છે. જેમકે ખમ્બે પરમાણુઆવાળી એ પક્તિએ એકની નીચે એક એમ ‘ રુચક ’ના આકારે સ્થાપવી. Jain Education International ' ૨ . ૭ . . . O O . ° . ઉ . . . . . O ... p . 3 О છ . . 0 0 О . O For Private & Personal Use Only . n O . d d www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy