________________
અજીવ-અધિકાર.
[ દિતીય જાણ જેમકે લાકી અને લાખો સંબંધ જીવાજીવવિષયક પ્રાયોગિક બન્ધના પ્રથમ તે કમબંધ અને કર્મબંધ એમ બે પ્રકારે પડે છે. જીવ યથાયોગ્ય કર્મ બનાવવામાં કામ લાગે એવા પુદ્ગલે ગ્રહણ કરે છે અને તે પુગલોને જે બંધ થાય છે તે “કમ-બંધ” જાણ, ને કમબંધ દારિકાદિ વિષયક છે. કર્મબંધ આઠ જ્ઞાનાવરણાદિ પ્રકાર છે.
કર્મબંધના તે આલપન, આલેપન, સંશ્લેષ, શરીર અને શરીર એમ પાંચ પ્રકારે છે. રથ, શકટ ઇત્યાદિકને સાંકળ, દેરડા વગેરેથી બાંધવા તે આલયન -અન્ય” જાણે, ભીંત, પ્રાસાદ વગેરેને માટીના પિંડ, ઈંટ વગેરે દ્વારા થતો બન્ધ તે ‘આલેપન-બધ” જાણુ. લાખ અને લાકડાને બધે “સંશ્લેષ-અબ્ધ છે. શરીર બંધના દારિકાદિ પાંચ પ્રકારે છે અને એના અવાંતર પ્રકારે પંદર છે. શારીરિ–બંધના અનાદિ અને સાદિ એમ બે ભેદે છે. તેમાં રુચકની પેઠે રહેલા જીવના આઠ મધ્ય પ્રદેશને અનાદિ બંધ છે, જ્યારે બાકીના પ્રદેશને સાદિ છે, કેમકે કમ નિમિત્તને લઈને તે સંહરણ અને વિસર્ષણશીલ છે.
આ પ્રમાણે બન્ધના સબંધમાં આપણે ભગવતી તેમજ તત્ત્વાર્થરાજનાં કથને જયાં. હવે આ પરત્વે આ ગ્રંથકારનું શું કથન છે તે અવકીએ, તેઓ પરસ્પર આલેષરૂપ બન્ધના ત્રણ પ્રકારો પાડે છે –(૧) પ્રાયોગિક, (૨) વૈઋસિક અને (૩) મિશ્ર,
પ્રાયેગિક બન્ધનું લક્ષણ–
जीवव्यापारघटितत्वे सति शरीरादिविषयकपरस्पराश्लेषरूपत्वं જોવશ્વસ્થ સ્ત્રમ્ ! (૨૩૨) અથૉત જીવના પ્રયત્નરૂપ નિમિત્તથી બનેલા શરીર વગેરેના બન્ધને “પ્રાગિક ” કહેવામાં આવે છે, એટલે કે આ બન્ધમાં પ્રયત્નની અપેક્ષા રહેલી છે. વૈસસિક બંધના બે ભેદ–
વૈસિક બન્ધના સાદિ અને અનાદિ એમ બે પ્રકાર છે, તેમાં સાદિ વૈસિક 'બધનું લક્ષણ એ છે કે
૧-૨ કર્મ અને નેકમ વચ્ચેનો તફાવત દર્શાવતાં તત્વાર્થરાજ (પુ. ૨૩૩)માં કહ્યું છે કે–
* આમળાબેન વળે ચિત ત , તા H1 7 Team मूलकारणम् । तदुदयापादितः पुद्गलपरिणाम आत्मनः सुख दुःखवलाधान हेतुः, औदारिकशरीरादिः ईषत् कर्म नोकमत्युच्यते " અર્થાત યોગના અભાવરૂપ આત્માના પરિણામ દ્વારા જે કરાય છે તે કર્મ' છે. તે જીવને સ્વતંત્ર કરવામાં મૂળ હેતુરૂપ છે. તેના ઉદયથી પ્રાપ્ત થતે પોલિક પરિણામ જીવને સુખ, દુ: ખ, બળ વગેરેના આધાનમાં કારણભૂત છે. ઔદારિક શરીર વગેરે ડું કમ “નાકર્મ' કહેવાય છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org