SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ જર અજીવ–અધિકાર. મૈં દ્વિતીય * ઉલ્કાપાતા, દિગ્દાઢા, ગજારવા, વિજળી, ધૂળની વૃષ્ટિ, ચૂપ, જયશ્નેાદ્દીપ્તા (ચક્ષાદીપ્તક), ધૂમિકા, મહિકા, રજના ઉદ્ઘાત, ચંદ્રગ્રહણા, સૂર્ય ગ્રહણા, ચંદ્ર-પરિવેષ, સૂર્ય-પરિવેષ, પ્રતિચંદ્રા, ૧°પ્રતિસૂર્યાં, ઇન્દ્રધનુષ્ય, ૧૧ઉદકમય, ૧કષિદ્ધસિત અને ૧૭અમેઘાના ‘પરિણામ-પ્રત્યયિક’ અન્ય છે. આ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ મહિના પર્યંત રહે છે. ( ૧ ) ધર્માસ્તિકાયના અન્યાન્ય અનાદિ વિસસા-બન્ધ, ( ૨ ) અધર્માસ્તિકાયને અ ન્યાન્ય અનાદિ વિસસા-અન્ધ અને ( ૩ ) આકાશાસ્તિકાયનો અન્યાન્ય અનાદિ વિશ્વસા-ન્ય એમ અનાદિ વિસ્રસા-અન્યના ત્રણ પ્રકાર છે, ધર્માસ્તિકાયાદિના પ્રદેશેાના પરસ્પર જે અનાદિ વિષસા-મન્ય છે તે અત્ર વિવક્ષિત છે. આ ત્રણે જાતના બન્યા ૧૪દેશ-અન્ય છે, કિન્તુ સવ–અન્ધ નથી. ધર્માસ્તિકાયના પ્રદેશે પરસ્પરના ૧ સ્વનાં સુખાતે ભાગવીને પડતા આત્માએનાં રૂપા ‘ ઉલ્કા ' કહેવાય છે. તેના ધિષ્ણ, ઉલ્કા, અશનિ, વિદ્યુત અને તારા એમ પાંચ પ્રકારો છે. જીએ ગૃહસહિતા ( પૃ. ૪૫૫ ). આ હકીકત જૈન દનને માન્ય નથી. અનુયૅાગની વૃત્તિમાં આકાશમાંથી પડતા સમુમિ અગ્નિ તરીકે આને આળખાવેલ છે તે અત્ર વિવક્ષિત છે. ૨ ભડકા જેવી દિશાઓનુ નામ · દિગ્દાહ ' છે. તે પી હાય તા રાજાને ભયરૂપ, અગ્નિના રંગના હાય તો દેશના નાશરૂપ, એમ એના રંગા પ્રમાણે એનાં જુદાં જુદાં કળા છે. જુએ છુ, સ'. (પૃ. ૪૩૯). અન્ય દિશામાં મૂળમાં છેદાયેલી અગ્નિની જ્વાળાથી વ્યાપ્ત આકાશ એમ અનુમાં કહ્યું છે. ૩ સન્ધ્યા છેદાવરણ એટલે ચૂપ એવા અથ આવશ્યકમાં પણ છે એમ અનુ॰ વૃત્તિકાર કહે છે. ૪ આકાશમાં દેખાતા અગ્નિ-પિશાચા. ૫ લૂખી તેમજ છૂટીછવાઇ ધૂમાડાના જેવી અત્રની રચના. ૬ સ્નિગ્ધ તથા ધન એવી મેધની રચના. એ ચીકણી અને ધન હાવાથી તે જમીન ઉપર પડતાં સાધાસ વગેરે રૂપે જાય છે. છ રજસ્વલા દિશા એટલે ધૂળથી વ્યાપ્ત દિશા. ૮ થાડાંક વાદળાંવાળા આકાશમાં પ્રતિબિંબ પામેલાં સૂર્ય અને ચંદ્રનાં કિરણા વાયુ દ્વારા મંડળરૂપે પરિણમી જે અનેક વણુ અને વિવિધ આકારને ધારણ કરે છે તે પરિવેષ' કહેવાય છે. જુએ મૃ. સં. (પૃ. ૪૬૬). ૯ ઉત્પાત વગેરે સૂચવનાર ખાતે ચન્દ્ર. એ પ્રમાણે પ્રતિય માટે પણ સમજવું. ૧૦ કેટલીક વાર સૂર્યના ઉદયથી માંડીને તે એક પ્રહર પંત સૂર્યની આસપાસ થાડાં વાદળાં જામેલાં હોય છે, ત્યારે તે વાદળાંનું કુંડાળુ સૂર્યનાં કિરાને લઇને ખીજા સૂર્ય જેવુ દેખાય છે. આનું નામ ‘ પ્રતિ` ' છે. આવા પ્રતિ ના અરત સમયે પણ જોવાય છે. એ મૃ. સ. (પૃ. ૪૮). ૧૧ માછલાં જેવા આકારનો મેઘ ‘ ઉદકમત્સ્ય ’કહેવાય છે. એ મૃ. સ. (પૃ. ૪ર૯). અનુ વૃત્તિ પ્રમાણે તે ઇન્દ્રધનુષ્યના ખડાવું નામ ઉદક-મત્સ્ય ' છે. ૧૩ સૂર્યનાં જે કિરણો આકાશમાં બધે પસરી ગયેલાં હોય છે, તથા વળા ધોળાં, સરળ (સીધાં) અને અખંડ તેમજ સ્નિગ્ધ હાય છે તે ‘ અમેધ ' કહેવાય છે. એ કિરણે દૃષ્ટિના સૂચક છે. જીએ છુ. સ. (પૃ. ૪ર૯). આ પ્રમાણેના ઉલ્લેખા વારાડીસહિતા કે બૃહત્સંહિતામાં છે એમ ભગવતીના ૫. એચરદાસકૃત અનુવાદ ( ખ. ૨, પૃ. ૧૧૧-૧૨ )માં સૂચવાયેલ છે. ૧૪ “ દેશધો થા बन्धो यथा क्षीरनीरयोः " , રિટિનમ, ...ધૃતઃ લામના વધ: સર્યું અર્થાત્ સલિકા અને કિટકાતા બંધ તે ‘ દેશ-બન્ધ ' છે, જ્યારે દૂધ અને જળની જેમ સર્વાંગે અન્ય તે સર્વ-અન્ય ' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy